મહેસાણામાં તીડ કરી શકે છે હુમલો, કેન્દ્રની 18 અને રાજ્યની 5 ટીમ લાગી કામે

બનાસકાંઠા અને પાટણ બાદ હવે મહેસાણામાં તીડો આતંક મચાવી શકે છે. પાલનપુરમાં તીડોના ઝુંડોએ ધામાં નાખ્યા હતા જેના કારણે ખેડૂતોના ખેતરોમાં ઉભેલા જીરું, વરિયાળી, એરંડા, ઘઉં જેવા પાકોનો સફાયો તીડ બોલાવી રહ્યા છે. તીડોને ભગાડવા માટે ખેડૂતો થાળી, તગારા, ઢોલ અને ધુમાડો કરીને તીડોને ભગાડી રહ્યા છે પરંતુ તીડોની સંખ્યા એટલી વધારે છે કે તીડો ખેડૂતોની સામે જ તેમના મહામુલ પાકનો સફાયો કરી રહ્યા છે.

Dec 22, 2019, 11:40 AM IST

Trending News

PM Modi ના વિઝનના ઘાયલ થયા અમેરિકન બિઝનેસમેન, દિલ ખોલીને કરી પ્રશંસા; વાંચો કોણે શું કહ્યું?

ભાષાના વિદ્વાન, અનેક એવોર્ડ મેળવનાર પ્રો. યોગેન્દ્ર વ્યાસ બીમારી સામે હાર્યા, અને પત્ની સાથે મોત વ્હાલુ કર્યું

અમેરિકામાં મોદી પાવર! PM Modi ને મળ્યા Kamala Harris, ભારતની કરી પ્રશંસા

Petrol ના વધતા જતા ભાવને લઇને મોટા સમાચાર! સરકારે કહ્યું ક્યારે અને કેવી રીતે સસ્તુ થશે પેટ્રોલ

White House માં PM મોદીએ કહ્યું- કોરોનાકાળમાં અમેરિકાએ સાચા મિત્રની માફક મદદ કરી

ખબર પડી પતિની 'નબળાઇ', સસરાએ કર્યું 'ગંદુ કામ', પીવડાવ્યું Chicken Blood

રાત્રે 10 કલાક સુધી રાજ્યના 147 તાલુકામાં વરસાદ, જામનગરના જોડિયામાં 7.5 ઇંચથી વધુ વરસાદ

Assam: સરકારી જમીન ખાલી કરાવતાં બબાલ, બેના મોત, 11 પોલીસકર્મી ઘાયલ

KKR vs MI: કોલકત્તાનો 7 વિકેટે ધમાકેદાર વિજય, મુંબઈને હરાવી પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી

આવી ગઇ 'વંડર' કાર! તેની પાસે છે 'બ્રેન', ડ્રાઇવર વિના દોડે છે