India vs Australia: ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝના છેલ્લા મુકાબલામાં શુભમન ગિલ અને અભિષેક શર્માએ કમાલ કરી દીધો. બંનેએ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આ સાથે જ ભારતે પણ 2-1થી સીરિઝ પર કબજો જમાવી લીધો. ભારતીય ટીમ હવે સાઉથ આફ્રિકા સામે 5 મેચોની ટી-20 સીરિઝ રમશે.
IND vs AUS : બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની અંતિમ મેચ રમાઈ રહી છે. આ દરમિયાન અચાનક આ મેચ રોકવી પડી હતી, ત્યારે લોકોના મનમાં સવાલ છે કે અચાનક એવું તો શું થયું કે મેચ રોકવી પડી.
ક્વિન્સલેન્ડમાં રમાયેલી મેચ ટીમ ઈન્ડિયા 48 રને જીતી ગઈ અને સીરિઝમાં 2-1ની લીડ મેળવી લીધી. જો કે આ મેચ દરમિયાન એક એવી ઘટના પણ જોવા મળી જેમાં સૂર્યાનું જે સ્વરૂપ દેખાયું તે અગાઉ ક્યારેય કોઈએ જોયું નહતું. જાણો આખરે શું થયું હતું.
IND vs AUS 4th T20 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ યજમાન ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું. આ જીત સાથે પાંચ મેચની સિરીઝમાં હવે ભારતે 2-1થી લીડ મેળવી છે.
Kuldeep Yadav :કુલદીપ યાદવના સ્થાને વોશિંગ્ટન સુંદરને હોબાર્ટ ટી20 મેચમાં રમવાની તક આપવામાં આવી હતી. સુંદરે શાનદાર 49* રન બનાવીને ભારતને જીત અપાવી હતી. કુલદીપ હવે બાકીની બે મેચ માટે ભારતીય ટીમનો ભાગ રહેશે નહીં.
IND vs AUS : ભારતે ત્રીજી T20માં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યું. અર્શદીપ સિંહે ટીમને શાનદાર વાપસી કરાવી, ત્રણ વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો. ત્યારે અર્શદીપ સિંહને વધુ વિકેટ કેવી રીતે મળે છે, તેનું રહસ્ય ખુલી ગયું છે.
Sara tendulkar reaction Video: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી ચાલી રહી છે. શ્રેણીની ત્રીજી મેચ હોબાર્ટમાં રમાઈ હતી. ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરતા પાંચ વિકેટથી મેચ જીતી હતી. ભારતીય ઓપનર શુભમન ગિલ આ મેચમાં મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો, પરંતુ તેણે શાનદાર ફોર ફટકારી હતી. સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પણ મેચ જોવા માટે હાજર હતી. ગિલે શોટ માર્યો હતો, જેના પછી સારાનું રિએક્શન જોવા મળ્યું હતું.
India vs Australia : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ ચાલી રહી છે. ત્રીજી મેચ 3 નવેમ્બરે રમાશે. ટીમ ઇન્ડિયા સિરીઝમાં 0-1થી પાછળ છે. ત્રીજી મેચ જીતવા માટે ટીમ ઇન્ડિયાએ ત્રણ મોટા ફેરફારો કરવા પડશે.
IND vs AUS 2nd T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટી 20 મેચમાં બન્ને ટીમો હાથ પર કાળી પટ્ટી બાંધીને રમવા ઉતરી હતી. જો કે બન્ને ભારતની મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની ગુરૂવારે વન-ડે સેમીફાઈન રમાઈ હતી, જેમાં પણ બન્ને ટીમ હાથ પર કાળી પટ્ટી પહેરીને ઉતરી હતી.
IND vs AUS Women Semi Final Highlights: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 339 રનનો ઐતિહાસિક ટાર્ગેટ હાસિલ કરી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. નવી મુંબઈમાં રમાયેલી બીજી સેમીફાઈનલમાં તેણે ન માત્ર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું પરંતુ એક મોટો જખ્મ આપી દીધો છે. જેને કાંગારૂઓ ભૂલી શકશે નહીં.
IND W vs AUS W: હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય મહિલા ટીમે વિશ્વકપ 2025મા સારૂ પ્રદર્શન કરતા સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે, જ્યાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વરસાદના કારણે રદ થયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 29 રનની અણનમ ઇનિંગ દરમિયાન કમાલ કર્યો. તેમણે 'હિટમેન' રોહિત શર્માને પાછળ છોડીને એક મોટો રેકોર્ડ બનાવ્યો અને ઇતિહાસ રચ્યો છે.
IND vs AUS: ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર હર્ષિત રાણાને લઈ ફરી એકવાર ટાર્ગેટ પર આવી ચૂક્યા છે. આ વખતે તેમણે હર્ષિત રાણા માટે તે બોલરને બેન્ચ પર બેસાડી દીધો જે T20ના કિંગ છે. જ્યારબાદ ગંભીરને ફરી એકવાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
Mohammed Shami : મોહમ્મદ શમી રણજી ટ્રોફીમાં ધમાલ મચાવી રહ્યો છે. ફિટનેસને લઈને શમીને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. જો કે, તેનું રણજીમાં આ પ્રકારનું પ્રદર્શન સિલેક્ટર પર સવાલ ઉભા કરી રહ્યું છે.
IND vs AUS 1st T20I Playing 11 :ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 મેચ 29 ઓક્ટોબરે કેનબેરાના મનુકા ઓવલ ખાતે રમાશે. પીચ ઝડપી બોલરો માટે અનુકૂળ રહેશે, તેથી ભારતે એશિયા કપથી ત્રણ સ્પિનરની રણનીતિ છોડી દેવી પડશે. હાર્દિક પંડ્યાની ગેરહાજરી અને હર્ષિત રાણાનું ફોર્મ ટીમ સંયોજનને એક નવું રૂપ આપી શકે છે.
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ 9 વિકેટે જીત મેળવી છે, પરંતુ આ જ મેચ દરમિયાન એક મોટો ઝટકો લાગ્યો. ટીમનો સ્ટાર ખેલાડી ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો. જેના કારણે તેને મેદાન છોડીને બહાર જવું પડ્યું. હવે આ ખેલાડીની ફિટનેસ અંગેની અપડેટ સામે આવી છે. જેના કારણે તે 3 અઠવાડિયા માટે ક્રિકેટના મેદાનથી દૂર થઈ ગયો છે.
IND vs AUS: ભારત વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં પણ ટ્રેવિસ હેડ મોટી ઈનિંગ રમી શક્યો નહીં. તે માત્ર 29 રન બનાવી આઉટ થયો હતો. પરંતુ આ નાની ઈનિંગ દરમિયાન તેણે એક મોટો રેકોર્ડ તોડી દીધો છે.
IND vs AUS 3rd ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝનો છેલ્લો મુકાબલો 25 ઓક્ટોબરે સિડનીમાં રમાશે. ટીમ ઈન્ડિયા 2-0થી પાછળ છે અને હવે ક્લીન સ્વિપથી બચવા માટે ગિલ બ્રિગેડ માટે જીત જરૂરી છે.
Australia vs India 2nd ODI: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ હારી ગઈ છે. પર્થ બાદ કાંગારૂઓએ એડિલેડમાં પણ શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાને હરાવી છે. આ જીતની સાથે જ ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની વનડે સિરીઝમાં અજેય લીડ મેળવી લીધી છે.
Ind vs Aus 2nd ODI Virat Kohli :ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI શ્રેણીની બીજી મેચ ચાલી રહી છે. આ મેચમાં વિરાટ કોહલી સતત બીજી વખત શૂન્ય રને આઉટ થયો હતો. કોહલીએ એડિલેડમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે, પરંતુ આજે તેને ઝેવિયર બાર્ટલેટે આઉટ કર્યો હતો.
India vs Australia : પહેલી વનડે હાર્યા બાદ ટીમ ઈન્ડિયાનું ધ્યાન હવે બીજી મેચ પર છે. બીજી મેચ માટે પ્લેઈંગ 11ને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આખેલાડીને બહાર કરવામાં આવી શકે છે. શુભમન ગિલ પ્લેઈંગ 11માં મહત્વપૂર્ણ ફેરફાર કરી શકે છે.
IND vs AUS: વનડે ટીમના નવા બનેલા કેપ્ટન શુભમન ગિલે પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર બાદ કહ્યું કે, ખરાબ શરૂઆત પછી વાપસી કરવી સરળ નથી હોતું. ગિલે સાથે જ એમ પણ કહ્યું કે, આ મેચમાંથી અમને ઘણું શીખવા પણ મળ્યું છે.