મહીસાગર: ખોડિયાર મંદિરમાં અજીબ કિસ્સો આવ્યો સામે, જુઓ મગરને કેમ પહેરાવ્યા ફુલ હાર

મહીસાગરના લુણાવાડાના પાલ્લા ગામે ખોડિયાર મંદિરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. ખોડિયાર માતાના મંદિરમાં જીવતો મગર જોવા મળ્યો. જેથી લોકોની આસ્થામાં વધારો થયો છે. ખોડિયાર માતાનું વાહન મગર છે અને મંદિરમાં મગર જોવા મળતા લોકોએ ફૂલ અને કંકુથી પૂજન કર્યું. આ વાત પ્રસરતા ખૂબ મોટી સંખ્યામાં લોકો મંદિરમાં મગરના દર્શન કરવા પહોંચ્યા.

Trending news