Narendra Modi Stadium: IPL 2026 ફાઇનલની ટિકિટોના કાળાબજારી અંગે પોલીસનું જાહેરનામું. ક્રિકેટ ટિકીટો કાળા બજારી અંગેનું જાહેરનામું. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા સમગ્ર અમદાવાદ વિસ્તારમાં ટિકિટોના કાળાબજારી કરવા કે નિયત ભાવમાં ખરીદી કરી વધુ ભાવે વેચવા પર સખત પ્રતિબંધ મુકાયો છે.
Ahmdabad News: આગામી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઈટ T-20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને, GMRC એ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે ૬:૨૦ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી છે.
RCB : આરસીબીએ તાજેતરમાં જ આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. હવે ટીમની કિંમત નક્કી થઈ ગઈ છે અને તે ટૂંક સમયમાં વેચાઈ શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે RCBનો નવો માલિક કોણ હશે.
IPL Gujarat Titans: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન મેથ્યુ વેડે IPL 2025માં ગુજરાત ટાઇટન્સ માટે સહાયક કોચ તરીકે સેવા આપી હતી. હવે, તે ઓસ્ટ્રેલિયામાં ખેલાડી તરીકે ધુમ મચાવી રહ્યો છે. તેણે ઘરેલુ 50-ઓવરની ટુર્નામેન્ટમાં સદી ફટકારી હતી, જેમાં તેણે રન બનાવવાની ક્ષમતા દર્શાવી હતી.
જાતીય શોષણના બે ગંભીર આરોપોનો સામનો કરી રહેલા આ ક્રિકેટરની કારકિર્દી જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સ્થાનિક T20 લીગમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના સમાચાર છે.
Theft at BCCI Office : મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સ્થિત BCCI ઓફિસમાંથી એક સુરક્ષા ગાર્ડ 6.5 લાખ રૂપિયાની IPL જર્સી ચોરી કરતો જોવા મળ્યો છે. ગયા મહિને પણ આ ગાર્ડે ઓફિસમાંથી જર્સીની ચોરી કરી હતી.
Kavya Maran Family Dispute : ૨૪૦૦૦ કરોડના વ્યવસાયને લઈને કાવ્યા મારનના કાકા અને પિતા સામસામે આવ્યા... સન ટીવી નેટવર્ક અંગે હવે એક કૌટુંબિક વિવાદ સામે આવ્યો છે
Tilak Varma : IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના યુવા બેટ્સમેન તિલક વર્માને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં હેમ્પશાયર તરફથી રમવાની ઓફર મળી છે, જેને તેણે સ્વીકારી લીધી છે.
RCB Sold News : 18 વર્ષમાં પહેલી વાર ટાઇટલ જીતનાર વિરાટ કોહલીની ટીમ RCB વેચાઈ રહી હોવાના સમાચાર સામે આવ્યો છે. આ ટીમ પહેલા વિજય માલ્યાની માલિકીની હતી, જે બાદ આ ટીમ Diageoની માલિકી હેઠળ આવી હતી. ત્યારે હવે આ કંપની ટીમનો હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે.
Bengaluru Stampede : RCBની વિક્ટરી પરેડ દરમિયાન થયેલા અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા, ત્યારબાદ હવે ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની આઈપીએલ 2025ની ટ્રોફી જીતવાની ઉજવણી એ ઘડીએ લોહીયાળ બની ગઈ જ્યારે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર મચેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. આ મામલે હવે મોટી કાર્યવાહી થઈ છે.
IPL 2025ની વિજેતા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારોની સંખ્યામાં ચાહકો ટીમને વધાવવા માટે ઉપસ્થિત રહ્યાં હતા. પરંતુ ક્યારે આ આનંદની પળો મોતનાં તાંડવમાં ફેરવાઈ ગઈ તેનો ખ્યાલ ન રહ્યો. કોન્સર્ટ , રમતગમતનાં કાર્યક્રમો, પરેડ જેવા મોટાં કાર્યક્રમો ઉત્સાહની લહેર લઈને આવે છે પણ ઘણીવાર વઘારે ભીડ નિયંત્રણમાં ન આવતાં તે એક જીવલેણ ઘટના બની શકે છે. અગાઉ પણ દેશ-દુનિયામાં આવી ભયજનક ઘટનાઓ બની છે.
IPL 2025 Final: IPL 2025ની ફાઇનલ મેચનું સ્થળ પહેલા કોલકાતા રાખવામાં આવ્યું હતું. પરંતુ IPL 2-0માં ફાઇનલ મેચનું સ્થળ બદલીને અમદાવાદ કરવામાં આવ્યું હતું.
બેંગ્લુરુમાં આઈપીએલના નવા ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ(આરસીબી)ના સેલિબ્રેશનમાં મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ જેણે ઉજવણી ફીક્કી કરી નાખી. ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર બુધવારે ભાગદોડ મચી ગઈ. જેમાં 11 લોકોના જીવ ગયા. અને અનેક ફેન્સ ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના બાદ ચારેબાજુ અફરાતફરીનો માહોલ બની ગયો. કર્ણાટક સરકાર, પીએમ મોદી, આરસીબી ફ્રેન્ચાઈઝી અને ટીમના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ આ ઘટના પર ભારે દુ:ખ વ્યક્ત કર્યું. આ ઘટનાની તસવીરો જોઈને તમારું કાળજું કપાઈ જશે...
RCB Victory celebration stampede in bangalore :રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વિજય પરેડ પહેલાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડની ઘટના સામે આવી છે, આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને અનેકલોકો ઘાયલ થયા છે.
Unlucky Cricketer in IPL History : IPL 2025ની ફાઈનલમાં પંજાબ કિંગ્સને હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને 6 રનથી હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું. પંજાબ ટીમની નજર પણ પહેલી ટ્રોફી પર હતી, પરંતુ તેને નિરાશા મળી.
RCB Victory Parade : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વિજય પરેડ આખરે મંજૂરી મળી ગઈ છે. હવે ટીમ બેંગ્લોરના રસ્તાઓ પર ટ્રોફી સાથે વિજયની ઉજવણી કરી શકશે, ત્યારે આ લેખમાં જાણીશું કે વિજય પરેડ ક્યાંથી ક્યાં સુધી યોજાશે.
Virat Kohli Rajat Patidar Krunal Pandya Dance Video: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. તેમણે IPL 2025 ની ફાઇનલમાં પંજાબ કિંગ્સને હરાવીને પહેલીવાર ટ્રોફી જીતી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં RCB એ ઇતિહાસ રચ્યો.
RCB Captain Rajat Patidar Story : 17 વર્ષ અને 18 IPL સીઝન...રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ઈન્તજાર આખરે પૂરો થયો. તેમણે IPL ઇતિહાસમાં પોતાની પહેલી ટ્રોફી જીતી લીધી છે. ટુર્નામેન્ટની 18મી સીઝનમાં, 18 નંબરની જર્સી પહેરનાર દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીને ઉજવણી કરવાની તક મળી.
Who won the Tata Curvv Car For IPL 2025 : IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને હરાવ્યું. સૂર્યકુમાર યાદવ પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો. સાઈ સુદર્શને ઓરેન્જ કેપ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ પર્પલ કેપ જીતી. તો આ ખેલાડીને સૌથી વધુ સ્ટ્રાઇક રેટ માટે ટાટા કર્વ કાર મળી છે.
IPL 2025 Final RCB vs PBKS : બોલિંગ અને બેટિંગ બંનેમાં પંજાબ કિંગ્સ માટે એક ઓવર ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. આરસીબીએ બેટિંગ અને બોલિંગ બંનેમાં તે ઓવરનો ફાયદો ઉઠાવ્યો અને આઈપીએલનો ખિતાબ જીતીને જીતની નવી કહાની લખી.
IPL 2025 માં રવિવારે RCB ની 18 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે, જ્યારે ટીમે પંજાબને હરાવીને તેનું પહેલું IPL ટાઇટલ જીત્યું. આ સાથે ટીમે એક નવો ઇતિહાસ રચ્યો છે.