ગાંધીનગર પહોંચ્યા નીતિન પટેલ, બિન અનામત વર્ગના આગેવાનો સાથે બેઠક શરૂ

1-8-18નો પરિપત્ર હવે અનામત અને બિનઅનામત વર્ગ વચ્ચેનો વિવાદ બની ચૂક્યો છે. એક વર્ગ આ પરિપત્રમાં ચેન્જ લાવવા માંગણી કરી રહ્યો છે, તો બીજો વર્ગ પરિપત્રની તરફેણમાં છે. ત્યારે હવે બિન અનામત વર્ગના આંદોલનનું કોંકડું ઉકેલવા માટેની જવાબદારી નીતિન પટેલને સોંપાઈ છે. બિન અનામત વર્ગ સાથે 4 વાગ્યે સરકારની બેઠક મળવાની હતી. જેને લઇને બિન અનામત વર્ગના આગેવાનો બેઠક સ્થળે પહોંચ્યા હતા. જો કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ગાંધીનગર આવી પહોંચતા બેઠક શરૂ કરવામાં આવી હતી.

Feb 13, 2020, 07:30 PM IST

Trending News

IND vs NZ 1st Test: બીજા દિવસની રમત પૂરી, ન્યૂઝીલેન્ડને મળી લીડ, છતાં ભારતની થઈ શકે છે વાપસી

આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનમાં PM મોદીએ કહ્યું-'અમે 1500 જૂના કાયદા ખતમ કર્યાં'

શું થયું રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં ઘુસી જનારા દીપડાનું? જાણવા કરો ક્લિક

AUS vs SA: એગરની હેટ્રિકની મદદથી ઓસ્ટ્રેલિયાની રેકોર્ડ જીત, દ.આફ્રિકાની સૌથી મોટી હાર 

ગુજરાતમાં ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ, વિગતો છે વિશ્વાસ ન પડે એવી

Corona Virus: ચીનની લુચ્ચાઈના કારણે વુહાનથી ભારતીયોની વાપસી પર તોળાઈ રહ્યું છે સંકટ!

રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત પ્રવાસે આવે તે પહેલા જ અમેરિકાએ પાકિસ્તાનને આપી કડક ચેતવણી

સોના-ચાંદી વિશે આવ્યાં મહત્વના સમાચાર, ખરીદવા ઈચ્છતા લોકો ખાસ વાંચે

મુસ્લિમ સંગઠનની જાહેરાત, 'વારિસ પઠાણનું માથું વાઢી લાવનારને 11 લાખનું ઈનામ આપશે'

બોલિવૂડની આ 'બોલ્ડ' ફિલ્મના તો ડોનાલ્ડ ટ્રમ્પે પણ કર્યા વખાણ, જાણો શું કહ્યું?