મોરબી: ફરી એકવાર મહિલા બની અંધશ્રદ્ધાનો ભોગ, જુઓ શું છે મામલો

મોરબીમાં એક મહિલા અંધશ્રદ્ધાનો ભોગ બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મોરબીના ચુપણી ગામની આ ઘટના છે. બે માથાભારે પુરુષોએ વાડાની જમીનની માલિકીનો હક નક્કી કરવા માટે મહિલાને ઉકળતા તેલના કડાયામાં હાથ બોળાવ્યો.

Trending news