porbandar

ચાઇનાની આડોડાઇ અને દાદાગીરીના લીધે ગુજરાતના સી ફૂડ એક્સપોર્ટરોના કરોડો રૂપિયા ફસાયા

ગુજરાત (Gujarat) માંથી એક્સપોટર્સ થનાર કુલ સી ફૂ઼ડમાંથી 70 ટકા સી ફૂડ તો માત્ર ચાઈનમાં જ એક્સપોટર્સ થાય છે. એટેલે કહી શકીએ ચાઈના એ ગુજરાતનું સી ફૂડ ખરીદી કરતો સૌથી મોટો દેશ છે.

May 24, 2021, 09:40 AM IST

તૌકતે વાવાઝોડાને પગલે પોરબંદર એરપોર્ટ કરાયું બંધ, 16 હજાર લોકોનું સ્થળાંતર, 2 હજાર બોટ દરિયામાંથી પરત લવાઈ

તૌકતે વાવાઝોડાને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ પર મુકાઈ ગયું છે. વાવાઝોડાને કારણે ગુજરાતના કેટલાંક ભાગો અને મુંબઈ પર ખતરો મંડરાઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને લીધે સ્થિતિ વધુ વિકટ બની છે. પોરબંદરમાં પણ તેની અસર જોવા મળી રહી છે. 

May 18, 2021, 10:10 AM IST

વાવાઝોડાએ ગુજરાતને ધમરોળ્યું, હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે, અનેક જગ્યાએ વરસાદ, વૃક્ષો ધરાશાયી

ગુજરાત પર તોળાઇ રહેલા તૌકતે વાવાઝોડું રાજ્યની નજીક આવી રહ્યું છે. ત્યારે તૌકતે વાવાઝોડું દક્ષિણપૂર્વ દીવથી 70 કિમી. દૂર છે. જેને લઇને ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે

May 17, 2021, 08:32 PM IST

વાવાઝોડાથી ગુજરાતના આ જિલ્લા સૌથી વધુ પ્રભાવિત, ભારત સરકારે તમામ મદદની આપી ખાતરી

ભારતીય હવામાન વિભાગ દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ સંદર્ભે જણાવ્યું હતું કે, આ સ્ટ્રોમ આજે બપોરે 3.30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 110 કિમી દૂર સ્થિત છે. ત્યારે આ તૌકતે વાવાઝોડાને કારણે તેની અરસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો પર જોવા મળી રહી છે

May 17, 2021, 05:54 PM IST

Tauktae Cyclone શું પોતાની દિશા બદલશે? દીવથી આટલા કિમી દૂર, આ સમયે ગુજરાતમાં ટકરાશે

ભારતીય હવામાન ખાતા (Indian Meteorological Department) દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તૌકતે (Tauktae Cyclone Storm) સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે.

May 17, 2021, 02:14 PM IST

વાવાઝોડાની અસર, ગુજરાતના બંદરો પર 1 નંબરનું સિગ્લન લગાવાયું

  • પોરબંદરમાં તૌકતે વાવાઝોડાની આગાહીને લઇ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પોરબંદરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
  • આજે સવારે લક્ષદ્વીપ વિસ્તારમાં ડિપ્રેશન બની ગયું છે. આગામી 12 કલાકમાં ડિપ-ડિપ્રેશન બનશે અને આવતીકાલે સાયક્લોનમાં તબદીલ થશે

May 14, 2021, 03:30 PM IST
Lack of facility for corona test in Porbandar PT1M23S
Porbandar: Demand for resumption of middle school PT1M44S

Porbandar : મિડલ સ્કૂલ ફરીથી શરૂ કરવા માગ

Porbandar: Demand for resumption of middle school

Mar 30, 2021, 11:50 AM IST

Porbandar: આ ઐતિહાસિક સરકારી શાળા પ્રત્યે તંત્રનું ઘોર ઉદાસીન વલણ

સરકાર દ્રારા આ વર્ષે બજેટમાં રાજ્યની ઐતિહાસિક અને વિશેષ સ્થાપત્ય ધરાવતી મહત્વની શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ માટે રુપિયા 25 કરોડની ફાળવણી કરી છે. ત્યારે પોરબંદર શહેરના મધ્યે આવેલી 85 વર્ષ કરતા વધારે જુની મિડલ સ્કૂલ તેના શિક્ષણ અને અલભ્ય કોતરણી માટે એક સમયે પોરબંદર શહેરની શાન ગણાતી હતી. આજે આ સ્કૂલ ખંઢેર અને દયનિય સ્થિતિને જોઈને શહેરીજનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

Mar 29, 2021, 11:16 PM IST

સરકારના પ્રતિબંધથી પોરબંદરવાસીઓ મુશ્કેલીમાં મુકાયા, વેપારીઓની સ્થિતિ કફોડી બની

કોરોના મહામારીના (Corona Epidemic) કારણે છેલ્લા ઘણા સમયથી તહેવારોની ઉજવણી મોફૂક રહેતા દેશના વેપાર-ધંધાની કમર તોડી નાંખી છે. ત્યારે કોરોનાની હોળી-ધૂળેટીના તહેવાર (Holi-Dhuleti Celebrations) પર પણ પડી છે

Mar 24, 2021, 10:05 PM IST
Porbandar: The shopping center of the municipality is in ruins even before the inauguration PT2M40S

સંસાર પછી ચૂંટણીમાં ય સામે પડેલી સૌતનને પહેલી પત્નીએ હરાવી

  • પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના નેતાની બે પત્નીઓએ એક જ વોર્ડમાંથી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેને કારણે નેતા પતિનું ટેન્શન વધી ગયું હતું
  • ભાજપમાંથી ચૂંટણી લડી રહેલ તેમની પહેલી પત્ની ઉષા સીડાની જીત થઈ હતી.  તો કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર પત્નીની હાર થઈ

Mar 3, 2021, 09:32 AM IST

પોરબંદરમાં ભાભીએ પોતાના જ સગા દિયરને હરાવીને કોંગ્રેસનાં ગઢમાં ગાબડું પાડ્યું

રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ મોરચે કોંગ્રેસનો ભારે રકાસ થયો છે. જો કે જેમ જેમ પરિણામો સ્પષ્ટ થતા જાય છે તેમ તેમ કેટલાક રસપ્રદ કિસ્સાઓ પણ સામે આવતા જાય છે. આવો જ એક કિસ્સો પોરબંદરમાંથીસામે આવ્યો છે. જેમાં પોરબંદર પાલિકાની ચૂંટણીના પરિણામોએ સમગ્ર રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે. નગરપાલિકામાં કોંગ્રેસનો પરાજય થયો છે. જો કે વોર્ડ નંબર 1 માં વિજેતા થયેલા મહિલા પોતાના જ સગા દિયરને હરાવીને વિજેતા થયા છે. 

Mar 2, 2021, 05:25 PM IST
Porbandar: Fishermen's protest against the construction of the port PT1M43S

Porbandar : બંદર બનાવવાના વિરોધમાં માછીમારોનું બંધનું એલાન

Porbandar: Fishermen's protest against the construction of the port

Feb 22, 2021, 04:45 PM IST

Porbandar માં ફરી એકવાર ધુણ્યું વિરોધનું ભૂત, જાણો કેમ લેવાયો બંધનો નિર્ણય

સરકાર દ્વારા પોરબંદર કુછડી ગામે ફેઝ-2 બંદર બનાવવાના વિરોધનું ભૂત ફરી એકવાર ધુણ્યું છે. પોરબંદર ખારવા સમાજ દ્વારા આગામી 22 તારીખના રોજ માછીમારી સાથે સંકળાયેલા તમામ ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

Feb 20, 2021, 04:27 PM IST

ગુજરાતના રાજકારણનો પહેલા કિસ્સો, ભાજપા નેતાની બે પત્નીઓ ચૂંટણીમાં બની એકબીજાની વિરોધી

  • ગુજરાતના રાજકારણમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે, બે પત્નીઓએ અલગ અલગ પક્ષમાંથી દાવેદારી કરી હોય
  • પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કેશુ સીડાને બે પત્નીઓ છે. બંને પત્નીઓ રાજકારણમાં એક્ટિવ છે

Feb 18, 2021, 02:40 PM IST

Porbandar Police નું ખાસ ઓપરેશન, આરોપીને પકડવા પોલીસને બદલવો પડ્યો વેશ

મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારમાં આરોપીના વતન બયડામાં પોલીસ પહોંચી પરંતુ ઓળખ છતી થાય તો આરોપીના નાસવાનો ડર ઉભો હતો.

Feb 10, 2021, 06:21 PM IST

ગાંધીજીના પોરબંદરની એક નગરપાલિકા વારંવાર ભ્રષ્ટાચારના કારણે આવે છે ચર્ચામાં, જાણો શું છે સમગ્ર વિવાદ

વિકાસના કામોને બદલે ભ્રષ્ટાચારના કારણે સતત વિવાદમાં રહેતી પોરબંદર છાંયા નગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે. જે સ્થળો વિસ્તારમાં વર્ષોથી રસ્તાઓ નથી, ત્યાં નવા રસ્તા બનાવવાને બદલે જ્યાં સારી પરિસ્થિતીમાં રસ્તો હોવા છતાં આ રસ્તાને ખોદી નવો બનાવવા 50 લાખથી વધુનુ ટેન્ડર બહાર પાડવામાં આવતા વિરોધ ઉઠ્યો છે.

Jan 30, 2021, 04:18 PM IST

Porbandar: ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી અરબી સમુદ્રમાં છોડવાના નિર્ણયનો માછીમાર સમાજે નોંધાવ્યો વિરોધ

યોજનાના વિરોધમાં પોરબંદરના માછીમાર આગેવાન અને નેશનલ ફીશ ફોરમ વર્કસના સેક્રેટરી મનીષ લોઢારીએ પોરબંદર જિલ્લા કલેકટરથી લઈ મત્સ્યોદ્યોગ મંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓને આ અંગે રજુઆત કરી છે કે કેમિકલયુકત પાણી દરિયામાં ઠાલવાશે તો માછીમારી ઉદ્યોગ ઠપ્પ થઇ જશે.

Jan 27, 2021, 05:31 PM IST