રાજ્યભરમાં ધનતેરસની ઉજવણી, જુઓ 'ન્યૂઝરૂમ' Live

ધનતેરસના દિવસે સોનાની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે... આજે સવારેથી અમદાવાદમાં જવેલર્સની દુકાનમાં ગ્રાહકો સોનની ખરીદી કરવા આવી રહ્યા છે બીજી તરફ આજે સોનાના ભાવમાં પણ થોડો વધારો થયો છે આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 38750 છે અને સિક્કાનો ભાવ 40634 છે, તો ચાંદીના 1 કિલોના ભાવમાં પણ 700 રૂપિયાનો વધારો થયો છે.. આજે ચાંદીનો ભાવ 46000 છે ભાવ વધારાના કારણે પણ લોકોમાં સોનાની ખરીદી કરવામાં નિરસતા જોવા મળી રહી છે

Trending news