western railway

રેલવેમાં રોજ અપડાઉન કરતા મુસાફરો માટે આવ્યા રાહતના સમાચાર

કોરોનાનો કહેર ઓછો થતા જનજીવન ફરીથી ધબકતુ થયુ છે. ત્યારે રેલવે પણ પાટા પર આવી ગઈ છે. ધીરે ધીરે નવી ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, જેથી મુસાફરોને ફાયદો થાય. અસુરક્ષિત ટ્રેનો માટે લોકોની અપેક્ષિત માંગણીને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવે (Western Railway) દ્વારા દૈનિક મુસાફરોની સુવિધા માટે 14 અનરિઝર્વ્ડ ટ્રેનો (trains) શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેનો લોકોની મુસાફરીને વધુ સરળ બનાવશે. ત્યારે જ વેસ્ટર્ન રેલવે દ્વારા એવુ પણ કહેવાયુ છે કે, કોવિડ મહામારી હોવાથી યોગ્ય વર્તન સાથે એકદમ જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરો.

Aug 11, 2021, 08:50 AM IST

આણંદ-ખંભાતના યાત્રીઓ માટે સારા સમાચાર, રેલવે ટ્રેક પર ફરી દોડતી થશે આ ટ્રેન

આણંદ-ખંભાતના (Anand-Khambhat) રેલવે યાત્રીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોરોના કાળમાં રેલવે તંત્ર (Railway Administration) દ્વારા બંધ કરવામાં આવેલી મેમુ ટ્રેન (Memu Train) ફરી શરૂ કરવામાં આવી રહી છે

Aug 7, 2021, 12:29 PM IST

Special train: ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા વચ્ચે 9 ઓગસ્ટથી શરૂ થશે બે ટ્રેન, યાત્રીકોને થશે ફાયદો

ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા વચ્ચે 9 ઓગસ્ટથી શરૂ થશે બે ટ્રેન, યાત્રીકોને થશે ફાયદો

Aug 1, 2021, 11:55 AM IST

Jetpur : પરપ્રાંતિય મજૂરોના બે બાળકો રમતા-રમતા ટ્રેન નીચે કચડાયા, ત્યાં જ થયું મોત

જેતપુર ટ્રેનની અડફેટે (train accident) આવી જતા 2 બાળકોના અરેરાટીભર્યા મોત નિપજ્યા છે. બંને બાળકો રમતા સમયે જેતપુરથી પસાર થઈ રહેલી ત્રિવેન્દ્રપુરી-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવ્યા હતા. ત્યાં જ તેમનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. ત્યારે બંને બાળકોના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. 

Jul 28, 2021, 04:29 PM IST

મહારાષ્ટ્રના પૂર સંકટને કારણે ગુજરાતમાંથી નીકળતી અનેક ટ્રેન કેન્સલ કરાઈ, આ રહ્યું લિસ્ટ

મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે ટ્રેન સેવા અવિરત ચાલુ હોય છે. ત્યારે કોંકણ રેલ્વેના રોહા-રત્નાગિરી સેક્શન વચ્ચે લેન્ડસ્લાઇડ અને દક્ષિણ મધ્ય રેલ્વે પર વધુ પડતા પાણી ભરાઈ જવા અને ડીરેલમેંટ થવાને કારણે ગુજરાતમાંથી નીકળતી અનેક ટ્રેનોને અસર થઈ છે. જેમાં અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત (trains cancel) રહેશે. મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિને કારણે કેટલીક ટ્રેનો રદ કરાઈ છે, તો કેટલીક ટ્રેનોના રુટ ડાયવર્ટ કરાયા છે.

Jul 25, 2021, 07:50 AM IST

જળ એ જ જીવનના રસ્તે ચાલ્યું અમદાવાદ રેલવે ડિવિઝન, બચાવશે ટ્રેન ધોયા બાદ વહી જતુ પાણી

હાલના સમયમાં જ્યારે પાણીનું મહત્વ ખૂબ જ વધી રહ્યુ છે અને તમામ લોકો પોતાનાથી બનતા પ્રયત્નો પાણીના બચાવ (save water) માટે કરતા હોય છે. ત્યારે ભારતીય રેલ્વે દ્વારા વેસ્ટ વોટરને શુદ્ઘ કરી તેના પુનઃ વપરાશ (water reuse) માટેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ વિચાર હેઠળ અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા શહેરના કાંકરિયા યાર્ડમાં 200 કેએલડી (કિલો લિટર પ્રતિ દિવસ) ની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રીટ થયેલા પાણીનો ઉપયોગ ટ્રેનના કોચ ધોવા માટે કરાશે. 

Jul 22, 2021, 09:28 AM IST

અમદાવાદથી ઉપડતી આ સ્પેશિયલ ટ્રેનોના શિડ્યુલમાં થયો મોટો ફેરફાર

કોરોનાની બીજી લહેરમાં રાહત મળતા ટ્રેન વ્યવહાર ફરીથી શરૂ થયો છે. તેથી પશ્ચિમ રેલવે પણ બંધ કરેલી ટ્રેનો ફરીથી શરૂ કરી રહી છે. ત્યારે અમદાવાદ મંડળની કેટલીક સ્પેશિયલ ટ્રેનો (special train) ના સમયમાં આંશિક ફેરફાર કર્યો છે. પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ મંડળની કેટલીક સ્પેશિયલ ટ્રેનો (train schedule) ના પરિચાલન સમયમાં આંશિક ફેરફાર કર્યા છે. જે નીચે મુજબ છે.

Jul 21, 2021, 08:04 AM IST

ભાવનગરમાં રેલવે ફાટક ખોલવા ખેડૂતો અને રેલવે તંત્ર વચ્ચે ઘર્ષણ, લાઠીચાર્જ કરાયો

  • હાલ ચોમાસામાં ખેતી કાર્ય પૂરજોશમાં શરૂ હોઈ અને વરસાદી પાણી નાળામાં ભરાઈને કીચડ જામી જતા પાંચ ગામોના લોકોને પોતાના ખેતરોમાં અવરજવર માટે ભારે મુશ્કેલી પડી રહી છે

Jun 26, 2021, 02:10 PM IST

અમદાવાદ સ્ટેશન પરથી ફરીથી દોડશે આ 18 ટ્રેન, પશ્ચિમ રેલવેએ કરી જાહેરાત

કોરોનાની બીજી લહેરમા અમદાવાદ સ્ટેશનથી ઉપડતી અનેક ટ્રેનો બંધ કરવામા આવી હતી. કોરોનાના કેસ ઘટતા અને જનજીવન ફરીથી ધબકતુ થતા કેટલીક ટ્રેનો ફરી શરૂ કરવાનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો છે 

Jun 24, 2021, 08:02 AM IST

અમદાવાદથી ઉપડતી ટ્રેનોના શિડ્યુલમાં મોટો ફેરફાર, 12 ટ્રેન ટર્મિનેટ કરાઈ

  • કુલ 12 ટ્રેનો ખુર્દા રોડ સ્ટેશન પર સમાપ્ત થશે અને ખુર્દા રોડ અને પુરી સ્ટેશન વચ્ચે રદ રહેશે

Jun 23, 2021, 08:10 AM IST

ભાવનગરથી સુરેન્દ્રનગર ટ્રેન ફરીથી શરૂ થશે, પણ મહુવાથી ઉપડતી ટ્રેનો હજી પણ બંધ

  • કોરોના કાળમાં સંક્રમણના અટકાવવાના હેતુથી બંધ કરવામાં આવેલી ભાવનગર સુરેન્દ્રનગર ટ્રેન ફરી ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો

Jun 12, 2021, 12:28 PM IST

પેટની ચિંતા મજૂરોને પાછી ગુજરાત લઈ આવી, બિહાર-ઝારખંડથી આવતી ટ્રેનોમાં ભીડ વધી

  • ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં ઝારખંડ અને બિહારથી મોટી સંખ્યામાં કામદારો કામ કરે છે
  • કોરોનાના વધતા સંક્રમણ અને લોકડાઉનને કારણે એપ્રિલ-મે મહિનામાં જ્યાં મોટી સંખ્યામાં શ્રમિકોએ વતન વાપસી કરી હતી, તેઓ હવે ગુજરાતમાં પરત ફરી રહ્યાં છે

Jun 6, 2021, 08:54 AM IST

RAJKOT: પશ્ચિમ રેલવેએ કોરોના કાળમાં કર્યું એવું કામ કે બચી ગયાં કરોડો લોકોનાં જીવ

પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનના સંચાલનની અડધી સદી ફટકારી દીધી. જામનગરના હાપા થી 37 તથા કાનાલુસથી 14 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની અડધી સદી લગાવી 51 ઓક્સિજન એક્ક્ષપ્રેસ ટ્રેન ચલાવિને 8 રાજ્યો માં સપ્લાય કરી 5100 ટન પ્રાણવાયુ

May 28, 2021, 11:38 PM IST

Gujarat થી મહારાષ્ટ્ર માટે ત્રણ ઓક્સિજન ટેંકરોને રો-રો સર્વિસ દ્વારા મોકલવાયા

ગુજરાત (Gujarat) ના હાપાથી રવાના થયેલા રો-રો સર્વિસ BWT વેગન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) થી ભરેલી ત્રણ ટેન્કર લઈને 26 એપ્રિલ, 2021 ના ​​રોજ મહારાષ્ટ્રના કલામ્બોલી પહોંચશે.

Apr 26, 2021, 07:32 AM IST

યાત્રીગણ ધ્યાન દે! આ વિશેષ ટ્રેનોમાં કોચ ઉમેરવામાં આવશે, આ રહી યાદી

પશ્ચિમ રેલ્વે (Western Railway) દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને બાન્દ્રા ટર્મિનસ થી જમ્મુતવી, દિલ્હી સરાઈ રોહિલા અને ભગત કી  કોઠી જતી વિશેષ ટ્રેનો (special trains) માં એક થર્ડ એસી કોચ (અસ્થાયી રૂપે) ઉમેરવામાં આવશે.

Apr 24, 2021, 03:44 PM IST

ગુજરાતથી મહારાષ્ટ્ર જતા મુસાફરો માટે મહત્વના સમાચાર, RT-PCR ટેસ્ટ સાથે આ નિયમોનું કરવું પડશે પાલન

અધિકૃત રેલવે ઓથોરિટી દ્વારા રેલવે પરિસરમાં અને ટ્રેનોમાં માસ્ક ન પહેરતા લોકો પાસેથી 500 રૂપિયા સુધીનો દંડ લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે.

Apr 20, 2021, 10:38 AM IST

રેલવેનો મોટો નિર્ણય, કેન્સલ થઈ ગુજરાતમાંથી પસાર થતી આ ટ્રેનો

  • ગુજરાતની રેલવે સેવાને પણ મોટી અસર થઈ છે. રેલવે દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આગામી આદેશ સુધી મોટી સંખ્યામાં ટ્રેનો કેન્સલ કરવામાં આવી

Apr 19, 2021, 02:06 PM IST

અમદાવાદથી યુપી-બિહાર જવું છે? ઉપલબ્ધ છે આ 20થી વધુ સ્પેશિયલ ટ્રેનો

પશ્ચિમ રેલ્વે હાલમાં ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની સુવિધા માટે મોટી સંખ્યામાં સ્પેશિયલ ટ્રેનો ચાલવી રહી છે. 

Apr 10, 2021, 10:33 AM IST

Western Railway નો નિર્ણય, હવે ટ્રેનમાં રાત્રે ચાર્જ નહીં કરી શકો મોબાઇલ અને લેપટોલ

આ નિર્ણયથી લાખો લોકો પ્રભાવિત થશે. આ નિયમ પ્રમાણે રાત્રે યાત્રા દરમિયાન મોબાઇલ ચોરી જેવી ઘટનાઓ બનશે નહીં. સાથે ઓવર ચાર્જિંગને કારણે મોબાઇલ બ્લાસ્ટની આશંકા પણ સમાપ્ત થઈ જશે. 

Mar 30, 2021, 11:07 PM IST

યાત્રીગણ ધ્યાન દે!!! મુસાફરોની માંગ અને સુવિધા માટે આ તારીખ સુધી દોડાવાશે સ્પેશિયલ ટ્રેનો

ટ્રેન નંબર 05046, 06501 અને 06505 ની વિસ્તૃત ફેરાનું બુકિંગ 26 માર્ચ 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર પર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. ઉપરોક્ત તમામ ટ્રેનો ખાસ ભાડા પર સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. સ્ટોપેજ વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.gov.inપર જઈ શકે છે.

Mar 26, 2021, 05:06 PM IST