સમાજમાથી વ્યસનની બદીને દૂર કરવા અનોખી પદયાત્રા...

સમાજમાથી વ્યસનની બદીને દૂર કરવા અને શિક્ષણ અંગે જાગૃતતા લાવવાના ધ્યેય સાથે શુરવીર નાથા ભગત સેવા સમિતિ દ્વારા વ્યસન મુક્તિ પદયાત્રાનુ આયોજન કરાઈ રહ્યુ છે. જેમા દર વર્ષેની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામા લોકો આ પદયાત્રા અને સાસ્કૃતિક કાર્યક્રમમા હાજર રહીને વ્યસનને તિલાજંલી આપી હતી. સમાજના સાચા દુશમન એવા વ્યસનને લોકો તિલાજંલી આપે તેવા ભાવથી પોરબંદરની શુરવીર નાથા ભગત સેવા સમિતિ દ્વારા છેલ્લા 6 વર્ષથી વ્યસન મુક્તિ પદયાત્રાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.

Mar 1, 2020, 06:05 PM IST

Trending News

DC vs SRH: દિલ્હી કેપિટલ્સ પ્લેઓફથી એક જીત દૂર, હૈદરાબાદને 8 વિકેટે આપ્યો પરાજય

Gujarat: મોરબી માળીયા હાઈવે ઉપર ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત, 5ના મોત

School સંચાલકો દ્વારા બોન્ડના નામે 7 કરોડની છેતરપિંડી, વાલીઓએ કર્યું વિરોધ પ્રદર્શન

Mahant Narendra Giri Death Case: આનંદ ગિરીની જામીન અરજી ફગાવાઈ, પુજારી આદ્યા તિવારીના પુત્ર સંદીપની પણ ધરપકડ

Gujarat Education Calendar: આ તારીખે યોજાશે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા

ભારતીય તટરક્ષક દળના જહાજ ‘અરિંજય’એ મુશ્કેલીમાં મૂકાયેલા માછીમારને બચાવ્યો

આ વ્યક્તિની સલાહથી વિરાટ કોહલીએ છોડી દીધી ટી20 ટીમની કમાન

Shilpa Shetty ના બોડીગાર્ડ રવિએ જીત્યુ દિલ, રાજ કુન્દ્રાની ગાડીને દોડીને આપી સુરક્ષા, જુઓ Video

GUJARAT CORONA UPDATE: નવા 20 કેસ, 20 સાજા થયા, એકપણ મોત નહી

18 લાખ રૂપિયાથી મોંઘો ખાસ  iPhone, લુક અને ડિઝાઇન છે જબરદસ્ત