જામનગરમાં નવા મોટર વ્હિકલ એક્ટનો વિરોધ

જામનગરમાં નવા મોટર વ્હિકલ એક્ટનો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે મહિલા કોંગ્રેસ દ્વારા આ નવા મોટર વ્હિકલ એક્ટના વિરોધમાં મહિલાઓએ હેલમેટની જગ્યાએ માથા પર તપેલી પહેરીને વિરોધ કર્યો હતો. જેમાં 8 કાર્યકર્તાઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

Trending news