કલ્કી ભગવાન નામના ધાર્મિક ગુરુને ત્યાં ITના દરોડા
કલ્કી ભગવાન નામના ધાર્મિક ગુરુને ત્યાં ITના વિભાગે દરોડા પાડ્યા છે. આઇટી વિભાગે દરોડામાં 90 કિલો સોનું જપ્ત કર્યું છે. જ્યારે 115 કરોડ બેંક ખાતામાંથી જપ્ત કરવામાં આવ્યા છે. આ કથિત કલ્કી ભગવાન પાસેથી મળેલી સંપત્તિ 500 કરોડને પાર પહોંચે તેવી શક્યતા છે.