22 દિવસથી ગાયબ રાજકોટના યુવકનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે

ગીર સોમનાથના સૂત્રાપાડાના પ્રાસલી ગામનો મયુર મોરી નામનો યુવક છેલ્લાં 22 દિવસથી રાજકોટથી લાપતા થયો છે. આ યુવકને હોસ્પિટલના ડોકટર સહિત 3 લોકો કારમાં માર મારતા વીડિયો સામે આવતા ચકચાર મચી ગઇ છે. હાલ પોલીસે ડો.શ્યામ રાજાણીની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. મયુર મોરી લાઈફ કેર નામની હોસ્પિટલમાં કામ કરતો હતો.

Trending news