રસિકભાઈ ગાજીપરાએ ઓસ્ટ્રેલિયાથી આવીને કર્યું મતદાન

મૂળ વીરપુરના રસિકભાઈ ગાજીપરા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અને ઓસ્ટ્રેલિયાના સિડનીથી વીરપુર આવ્યા અને ઓસ્ટ્રેલિયાથી વીરપુર આવીને તેમણે મતદાન કર્યું અને લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી.

Trending news