સુરતના સરગમ શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાયી, ફાયર ટીમ ઘટના સ્થળે

સુરતના સરગમ શોપિંગ સેન્ટરનું છજું પડતા લોકોમાં નાસભાગ મચી જાવા પામી હતી. જોકે ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો, ફાયર ફાઈટરની ટીમ તેમજ 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. તાત્કાલીક ધોરણે બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં 1 ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Trending news