સાવધાન ગુજરાતઃ સુરતના એક દંપતી પર જાહેરમાં હુમલો

કોઈ દંપતી બજારમાં ફરવા નીકળે અને તેમના પર અચાકન જ હુમલો થાય તો? સુરતમાં આવી જ ઘટના બની... અંગત અદાવતમાં એક દંપતી પર જાહેરમાં હુમલો થયો. આધેડ ઉંમરનું દંપતી હાલ સારવાર હેઠળ છે... જુઓ કોણ છે આ દંપતીનો દુશ્મન...

Trending news