ટ્રેનની ટિકિટમાં ભૂલથી જેન્ડર ખોટું સિલેક્ટ થઇ જાય તો...? જાણો મુસાફરી માટે શું છે નિયમ?

જો તમે ટ્રેનની ટિકિટ બુક કરી છે અને એમાં ભૂલથી જેન્ડર અથવા તો ઉંમરની વિગત ખોટી ભરી છે તો શું કરશો? આવા સમયે મુસાફરી કરી શકાય કે, નહીં... આ અંગેના શું છે નિયમ...

Trending news