સાવધાન ગુજરાતઃ લાખો રૂપિયાની કિંમતના પ્રાણીઓના ચામડા સાથે બે શખ્સની ધરપકડ

વન્યપ્રાણીઓના સંરક્ષણ અને તેમના સંવર્ધન માટે વનવિભાગ અનેકવિધ કામગીરી કરી રહ્યું છે.. પરંતુ નિર્દોષ વન્યજીવોની હત્યા કરી તેમના ચામડાં સહિતના અંગો ઉંચી કિંમતે વેચવાનો ધંધો ભારતમાં ધમધોકાર રીતે ચાલી રહ્યો છે.. તેવામાં સુરત ક્રાઈમ બ્રાંચે વાઘ, દીપડા અને હરણ જેવા પ્રાણીઓના લાખો રૂપિયાની કિંમતના ચામડા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે.. સાવધાન ગુજરાતમાં સૌપ્રથમ જોઈએ આ રિપોર્ટ...

Trending news