બાબા કેદારનાથના દર્શન કરીને થાય છે સ્વર્ગનો અહેસાસ.... સાંભળો શું કહી રહ્યા છે ભક્તો....

અગિયારમું જ્યોતિર્લિંગ ભગવાન કેદારનાથ ધામમાં દેશ-વિદેશમાંથી ભક્તો બાબાના દર્શન માટે પહોંચી રહ્યા છે, ત્યારે બાબાના દર્શનમાં આસ્થા ધરાવતા ભક્તોએ કેદારનાથ ધામને સ્વર્ગ સમાન ગણાવ્યું છે. 

Trending news