સોમનાથ મંદિર ફરીથી સોને મઢાશે...

સોમનાથ મંદિરનાં ગુંબજના 1500 જેટલા કળશને સોને મઢવામાં આવશે. સેક્રેટરી પી.કે લહેરી દ્વારા આ અંગે અધિકારીક જાહેરાત કરવામાં આવી હતી. મંદિરના ગુંબજ પર રહેલા તમામ કળશોને સોને મઢવામાં આવશે. અત્રે ઉલ્લેખીય છે કે મંદિરનું ગર્ભગૃહ પહેલાથી જ સોને મઢાયેલું છે.

Trending news