ધોરણ-10નું પરિણામ 21 મેના રોજ જાહેર થશે

ધોરણ-10નું પરિણામ 21 મેના રોજ જાહેર થશે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2019 માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ ની તારીખ જાહેર થઇ, સવારે ૦૮.૦૦થી બોર્ડની વેબસાઈટ પર જોવા મળશે

Trending news