સુરતમાં હેવાનિયતે વટાવી હદ, ચોરીની શંકાએ કિશોરને મરાયો ઢોર માર

સુરત: ચોરીની શંકાના આધારે કિશોરના કપડા કાઢી નગ્ન કરી ઢોરમાર મરાયો,કિશોરના ગુપ્તાંગના ભાગે કરાઈ છેડછાડ. માર મારવાનો વિડીયો બનાવી વાયરલ કરાયો. ભટારના આઝાદનગર ઝૂંપડપટ્ટી વિસ્તારની ઘટના.

Trending news