casting couch

અભિનેત્રીના એક ખુલાસાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'ભૂકંપ', કહ્યું- પૂછે છે બ્રેસ્ટના વજન, ચેસ્ટ પર આવા ગંદા સવાલ

બોલીવુડની અનેક અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચના મામલે ખુલીને બોલી ચૂકી છે. જેમાં કલ્કિ કોચલીન, પ્રિયંકા ચોપડા, રાધિકા આપ્ટે, ટિસ્કા ચોપરા, એલી એબરામ જેવી અનેક અભિનેત્રીઓ આ મામલે પોતાની આપવીતિ રજુ  કરી ચૂકી છે. હવે આ યાદીમાં સુર્વીન ચાવલાનું નામ પણ જોડાઈ ચૂક્યું છે અને તેના ખુલાસાથી બોલીવુડમાં હડકંપ મચી ગયો છે. 

Dec 17, 2021, 12:09 PM IST

સાથે સૂવાની ના પાડતા ફિલ્મમાંથી કાઢી મૂકી આ એક્ટ્રેસને, પોતાની અપાવીતી કરી જાહેર

બોલીવુડમાં કાસ્ટિંગ કોચને લઈને ઘણીવાર વાતો સામે આવેલી છે. ત્યારે હવે એક્ટ્રેસ ઈશા ગુપ્તાએ પણ પોતાની સાથે થયેલા ખરાબ અનુભવો શેર કર્યા છે. 

Nov 8, 2021, 03:16 PM IST

રોલના બદલામાં સબંધ બાંધવા માંગતો હતો ડાયરેક્ટર, રૂવાડાં ઉભા કરી દેશે અભિનેત્રી આપવિતી

અભિનેત્રી તે નિર્દેશકના વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. આ ઘટના ડોનલ બિષ્ટ (Donal Bisht) ના કેરિયરના શરૂઆતના દૌરની છે. જ્યારે કાસ્ટિંગ કાઉચની એક ઘટનાએ તેમને આધાતમાં મુકી દીધા હતા.

Oct 18, 2021, 12:04 AM IST

Bollywood Actress ને ફિલ્મ મેકરે કહ્યું તારા કપડાં ઉતાર, તારું આખું શરીર જોયા પછી તને રોલ આપીશ!

CASTING COUCH: બોલિવુડમાં કાસ્ટિંગ કાઉચનું દૂષણ વર્ષોથી ચાલ્યું આવ્યું છે. મોટાભાગની અભિનેત્રીઓને કોઈકને કોઈક જગ્યાએ સમાધાન કરીને જ આગળ વધવું પડે છે. ઘણી અભિનેત્રીઓ તો પોતાની સાથે વીતેલી વાત કહીં પણ નથી શકતી. ત્યારે પોતાની સાથે થયેલો આવો જ એક કાસ્ટીંગ કાઉટનો કિસ્સો બોલીવુડની આ અભિનેત્રીએ જણાવ્યો...

May 7, 2021, 07:16 PM IST

એ મોટો અભિનેતા કોણ? જેણે અંકિતાને કહ્યું-'તારે પ્રોડ્યુસર સાથે સૂઈ જવું પડશે'

ટીવીની દુનિયામાં નામના મેળવી ચૂકેલી અને હવે બોલીવુડમાં અભિનયનું તેજ પાથરનારી અભિનેત્રી અંકિતા લોખંડે હાલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે છાશવારે પોતાના વીડિયો અને તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. અંકિતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ પણ રહી ચૂકી છે. હવે અંકિતાએ વર્ષો બાદ ઈન્ડસ્ટ્રીમાં થનારા કાસ્ટિંગ કાઉચને લઈને પોતાનો ડરામણો અનુભવ શેર કર્યો છે. 

Mar 24, 2021, 12:25 PM IST

આયુષ્યમાન ખુરાનાનો શોકિંગ ખુલાસો, લીડ રોલ માટે મૂકાઈ હતી આ શરમજનક શરત 

અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ પોતાના કારકિર્દીની શરૂઆતના દિવસોના અનુભવો અંગે જણાવ્યું કે કેવી રીતે તેને એક રોલ માટે 'કોમ્પ્રોમાઈઝ' કરવાનું કહેવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સી આઈએએનએસ અનુસાર આયુષ્યમાન ખુરાનાએ કહ્યું હતું કે, "એક કાસ્ટિંગ ડાઈરેક્ટરે મને કહ્યું કે જો હું તેમને મારો ટૂલ દેખાડું તો તેઓ મને ફિલ્મમાં લીડ રોલ આપશે. મે તેમને સ્પષ્ટ કહી દીધુ કે હું સ્ટ્રેટ છું, મે તેમને ના પાડી દીધી."

May 6, 2020, 09:27 AM IST

કાસ્ટિંગ કાઉચનો ભોગ બની હતી આ એક્ટ્રેસ, પ્રોડ્યુસરે લાજશરમ નેવે મુકીને કહ્યું હતું કે...

અભિનેત્રી માનવી ગગરુ (Manvi Gagaru)એ પોતાના કાસ્ટિંગ કાઉચ (casting couch)ના અનુભવનો ખુલાસો કર્યો છે. 

Apr 10, 2020, 07:53 PM IST

Shocking: રશ્મિ દેસાઈ પણ બની હતી કાસ્ટિંગ કાઉચનો ભોગ, કહ્યું- 'તેણે મારા સ્ટેટિસ્ટિક...'

બિગ બોસ 13ની સ્પર્ધક રહી ચૂકેલી રશ્મિ દેસાઈ હાલ ખુબ ચર્ચામાં છે. આ ટીવી શોમાં જ્યાં તેણે એક બાજુ પોતાની બોલ્ડ પર્સનાલિટીથી પોતાના ફેન્સના હ્રદય પર રાજ કર્યું ત્યાં તે હવે ઘરમાંથી બહાર આવ્યાં બાદ ખુબ પાર્ટીઓ, ઈન્ટરવ્યુઝ અને કામ મામલે બિઝી છે. હાલમાં જ આ અભિનેત્રીએ એક મીડિયા પોર્ટલને ઈન્ટરવ્યુ આપ્યો જેમાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 

Mar 4, 2020, 09:35 AM IST

હતી 16 જ વર્ષની અને થયો કાસ્ટિંગ કાઉચનો બહુ વરવો અનુભવ

હાલમાં ઇશાએ (Isha Koppikar) પિંકવિલા સાથે પોતાની કરિયરની ચર્ચા કરી હતી. આ ચર્ચામાં તેણે જણાવ્યું હતું કે લોકો તેને એક તબક્કે આઇટમ ગર્લ તરીકે જોવા લાગ્યા હતા

Nov 5, 2019, 09:23 AM IST

તેણે મારા કાન પર Kiss કરી અને બોલ્યો I love you baby...

પોતાની સાથે થયેલી આ ઘટના અંગે જણાવતા સ્વરાએ કહ્યું, એકવાર હું એક વ્યક્તિ પાસે ગઇ તો પોતાની જાતને એક મોટા પ્રોડ્યુસરનાં આસિસ્ટેંટ ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તે મને રોલ આપી શકે છે

Jun 30, 2018, 01:40 PM IST

USમાં ભારતીય અભિનેત્રીઓ પાસે કરાવાતો દેહવ્યાપાર: દંપત્તીની ધરપકડ

સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગતી યુવતીઓને કામ અપાવવાની લાલચ આપીને અમેરિકા બોલાવવામાં આવતી હતી

Jun 14, 2018, 06:44 PM IST

આલિયા ભટ્ટ પણ માની રહી છે બોલીવુડમાં કાસ્ટિંગ કાઉચ...

આલિયાનું માનવું છે કે, ઘણી વખતે યુવક યુવતીઓને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે અને કામ મેળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. પરંતુ એમના સ્ટ્રગલના સમયમાં ઘણા એવા લોકો હોય છે કે જે એમનો ગેરફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે.

May 21, 2018, 11:06 AM IST

સરોજ ખાનનું કાસ્ટિંગ કાઉચ મામલે વિવાદિત નિવેદન, જાણી તમે પણ ચોંકી જશો

કાસ્ટિંગ કાઉચ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક ઊંડુ કાળું સત્ય છે, જેના પર ભલે બહુ ઓછા લોકો વાત કરે છે પરંતુ કાસ્ટિંગ કાઉચ થાય છે તે બધા સ્વીકારે છે. પરંતુ બોલિવૂડના આ કાળા સત્યનો કોરિયોગ્રાફર સરોજ ખાને ખુબ જ અટપટા ઢંગથી બચાવ કર્યો છે.

Apr 24, 2018, 10:51 AM IST

રસ્તા પર ટોપલેસ થઈ એક્ટ્રેસ, કારણ છે બહુ મોટું

સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચ પર સનસનીખેજ ખુલાસો કર્યો છે

Apr 7, 2018, 05:06 PM IST

કાસ્ટિંગ કાઉચ વિશે મોટું નિવેદન આપી બરાબર ફસાઈ એક્ટ્રેસ

બોલિવૂડ એકટ્રેસ રકુલ પ્રીતનું નિવેદન આવ્યું ચર્ચામાં 

Apr 2, 2018, 12:28 PM IST