White Hair: આપણી આસપાસ કેટલીક નેચરલ વસ્તુઓ એવી છે જે સફેદ થતા વાળને કાળા કરી શકે છે. આજે તમને 3 અસરદાર રીતો વિશે જણાવીએ. જેને અપનાવીને તમે વાળને મૂળમાંથી કાળા કરી શકો છો.
Curly Hair Care : જો તમારા વાળ કર્લી છે તો તમારે એકવાર આ 5 માંથી કોઈ એક હેરમાસ્ક લગાડવું જોઈએ. આ હેર માસ્ક કર્લી વાળ માટે બેસ્ટ છે. આ હેર માસ્કનું રિઝલ્ટ જોઈ તમે પણ ચોંકી જશો.
Hair Care Tips: જો તમે ખરતા વાળથી પરેશાન છો તો આજે તમને જણાવીએ એક તેલ બનાવવાની રીત. આ રીતે ઘરે તેલ બનાવી લેશો તો વાળ ખરતા પણ અટકશે અને લાંબા પણ ઝડપથી થશે.
Natural Hair Color: કેમિકલવાળા હેર કલરનો યુઝ કરવાથી વાળ અને સ્કેલ્પ બંનેને નુકસાન થઈ શકે છે. આજે તમને ઘરે હેર કલર કેવી રીતે બનાવવો તે જણાવીએ. ચા પત્તીમાં કેટલીક વસ્તુ ઉમેરી તમે હેર કલર બનાવી શકો છો. આ હેર કલર ખરતા વાળની સમસ્યામાં પણ લાભ કરી શકે છે.
Home Remedies for Straight Hair: વાળને સ્ટ્રેટ કરવા માટે વધારે ખર્ચો ન કરવો હોય તો આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને વાળમાં અપ્લાય કરવાથી વાળ નેચરલી સ્ટ્રેટ થઈ શકે છે. આ વસ્તુઓ કઈ છે અને તેને કેવી રીતે લગાડવી ચાલો જાણીએ.
How to Get Thicker Hair: યુવતીઓને સૌથી વધારે ચિંતા ખરતા વાળની હોય છે. કારણ કે જેમજેમ વાળ ખરે છે તેમતેમ ચોટલી પાતળી થતી જાય છે. જો તમારે લાંબા અને ઘાટા વાળ જોઈતા હોય તો નાળિયેર તેલમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરી લગાડી શકો છો.
White Hair Solution: સફેદ વાળની સમસ્યાનું નેચરલ સોલ્યુશન આજે તમને આપીએ. કેમિકલ યુક્ત કલરનો યુઝ કર્યા વિના વાળને કાળા કરવા માટે ઘરે નેચરલ વસ્તુઓની મદદથી હર્બલ હેર કલર બનાવી શકાય છે. આ કલરનો યુઝ માથાના વાળ સિવાય દાઢી અને આઈબ્રોના સફેદ વાળને કાળા કરવા માટે પણ કરી શકો છો.
Hair Care tips: જે યુવતીની ઈચ્છા હોય કે તેના વાળ કમર સુધી લાંબા ઝડપથી થાય તો સરસવના તેલનો આ નુસખો ટ્રાય કરી શકાય છે. નેચુરોપેથી અનુસાર આ નુસખાથી હેર ગ્રોથ ઝડપથી જોવા મળી શકે છે.
Coconut Milk For Hair: નાળિયેરનું દૂધ ફ્રીઝી અને ડ્રાય વાળ માટે વરદાન છે. જે યુવતીઓના વાળ ડ્રાય અને બેજાન થઈ ગયા હોય તેમણે આ વસ્તુ વાળમાં લગાડવી. ડ્રાય અને ફ્રીઝી હેર પણ શાઈન કરવા લાગશે અને સિલ્કી થઈ જશે.
Hair Fall Control Tips: આજના સમયમાં મોટાભાગની લોકોની સમસ્યા હોય છે ખરતા વાળ. કેટલાકને તો વાળ એટલા ખરી જાય છે કે માથામાં ટાલ દેખાવા લાગે. આ સ્થિતિ સુધી ન પહોંચવું હોય તો વાળ ધોવા માટે આ પાણીનો ઉપયોગ કરવા લાગો.
Hair Care Tips: વાળની લંબાઈ ઝડપથી વધારવી હોય તો તેના માટે સૌથી સારો અને સરળ રસ્તો છે તેલ માલિશ. જો તમે યોગ્ય તેલ પસંદ કરી નિયમિત વાળમાં મસાજ કરશો તો થોડા જ દિવસોમાં જોશો કે વાળની લંબાઈ વધવા લાગી છે.
Dark Brown Hair Color For White Hair: સફેદ વાળને એકદમ કાળા ન કરવા હોય અને ડાર્ક બ્રાઉન કરવા હોય તો તમે ઘરે ખાસ કલર તૈયાર કરી શકો છો. કેટલીક આયુર્વેદિક વસ્તુઓથી બનેલું માસ્ક લગાડવાથી સફેદ વાળ ડાર્ક બ્રાઉન થઈ શકે છે.
Mehndi Side Effects: ઘણા લોકો સફેદ વાળને કલર કરવા માટે મહેંદીનો ઉપયોગ કરે છે. પરંતુ લાંબા સમય સુધી વાળમાં મહેંદી લગાડવી હાનિકારક છે. વાળમાં મહેંદી લગાડવાથી કેવા નુકસાન થાય છે ચાલો આજે તમને જણાવીએ.
Curd Hair Masks For Dandruff: અનેક યુવક-યુવતીઓ વાળમાં ડૈંડ્રફથી પરેશાન હશે. ડૈંડ્રફ થવાના કારણો અલગ અલગ હોય છે. ખોડો થઈ જાય તો સતત ખંજવાળ આવે છે અને વાળમાંથી સફેદ પોપડી ખરવા લાગે છે. આ સ્થિતિમાં વાળમાં દહીં લગાડવું લાભકારી છે. દહીં સાથે કેટલીક વસ્તુઓ મિક્સ કરીને લગાડવાથી ખંજવાળ અને ખોડો બંને દુર થાય છે.
Hair Growth Tips: લાંબા કાળા વાળ દરેક યુવતીને પસંદ હોય છે. પરંતુ વાળ સંબંધિત કોઈને કોઈ સમસ્યા રહેતી હોય છે જેના કારણે વાળ પાતળા થઈ જાય છે અને લાંબા પણ થતા નથી. વાળનો ગ્રોથ વધારવો હોય તો તેના માટે વાળને પોષણ મળે તે વાત પર ધ્યાન આપવું. એવી 4 વસ્તુઓ છે જે વાળની સુંદરતા અને લંબાઈ વધારી શકે છે.
Reverse Hair Washing: શેમ્પૂ કર્યા પછી વાળ સુંદર, શાઈની અને સોફ્ટ દેખાય તે માટે આજકાલ યુવતીઓ રિવર્સ હેર વોશિંગ ટ્રેંડ ફોલો કરે છે. આ રીતે વાળ ધોવાથી વાળની સુંદરતા અને સોફ્ટનેસ વધી જાય છે તેવું કહેવાય છે. તો ચાલો તમને પણ જણાવીએ આ ટેકનીક વિશે.
Hair Care Tips : વધતી ઉંમર સાથે વાળનું સફેદ થવું એ સામાન્ય બાબત છે, પરંતુ જો તમારા વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગે તો તે ચિંતાનો વિષય છે. જો તમે પણ નાની ઉંમરમાં વાળ સફેદ થવાથી પરેશાન છો, તો કેટલાક ઘરેલું ઉપાય તમારા માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે.
Hair Fall Control Tips: ગર્ભાવસ્થા પછી વાળ ખરવાની સમસ્યા ગંભીર રીતે વધી જાય છે.આ સમયે યોગ્ય ઉપાય ન કરવામાં આવે તો માથામાં ટાલ દેખાવા લાગે છે. ગર્ભાવસ્થા પછી ખરતા વાળને રોકવા માટે તમે આ ટીપ્સ ફોલો કરી શકો છો.
How To Increase Hair Growth: ખરતા વાળને અટકાવી વાળનો ગ્રોથ વધારવો હોય તો એક છોડ તમને મદદ કરી શકે છે. આ છોડનું મહત્વ આયુર્વેદમાં પણ દર્શાવેલું છે. આ વસ્તુની મદદથી ખરતા વાળની સમસ્યાથી છુટકારો મળી શકે છે અને નવા વાળ ઝડપથી ઉગી શકે છે
Tips For Long Hair: વાળની લંબાઈ વધારવી હોય તો ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. સપ્તાહમાં 2 વાર આ ઘરેલુ વસ્તુઓને વાળમાં અપ્લાય કરવાથી વાળનો ગ્રોથ ઝડપથી થઈ શકે છે.
Coconut Oil And Amla Powder: જો તમે પણ સફેદ વાળને કાળા કરવા માટે નેચરલ રીત શોધી રહ્યા છો તો તમે બરાબર જગ્યાએ છો. આજે તમને બેસ્ટ વસ્તુ વિશે જણાવીએ. જો તમે માથામાં નાખવાના નાળિયેર તેલમાં 1 ચમચી આ પાવડર ઉમેરી દેશો તો કલર વિના વાળ કાળા થઈ જશે. આ વસ્તુને લાંબા સમય સુધી વાપરશો તો પણ વાળને નુકસાન નહીં થાય.
White Hair: તમે ઘરે જ એવું તેલ બનાવી શકો છો જે વાળને કાળા કરી દેશે. માથામાં દેખાતી સફેદીને દુર કરવા આ તેલનો ઉપયોગ શરુ કરી દો. વાળને મૂળમાંથી કાળા કરવાનો આ બેસ્ટ રસ્તો છે.