સુરત: ભાગી ગયેલો કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી મળી આવ્યો
ભાગી ગયેલો કોરોના વાયરસ નો શંકાસ્પદ દર્દી મળી આવ્યો છે. હાલ તેને સ્મીમેર હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન માં રખાયો. વધુ એક શંકાસ્પદ દર્દી ને પણ ઓબ્ઝર્વેશન માં રખાયો. આ દર્દીઓ ચીન થી સુરત આવ્યા હતા.
સુરત: ભાગી ગયેલો કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી મળી આવ્યો