સુરતમાં નકલી બિયારણને લઈને ઝી 24 કલાકનો રીયાલીટી ચેક, જુઓ શું આવ્યું રીઝલ્ટ

બિયારણ કૌભાંડને પગલે ZEE 24 કલાકે સુરતમાં રિયાલિટી ચેક કર્યું, સુરતના જહાંગીરપુરા વિસ્તારની જીનિંગ મિલ પર પહોંચી ઝી 24 કલાકની ટીમ પહોંચી હતી અને ત્યાં બિયારણનું ચેકિંગ કર્યું હતું ત્યાં હાજર ખેડૂતો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, કૌભાંડની વાતથી ખેડૂતો આક્રોશમાં હતાં.

Trending news