સ્વાતિ માલિવાલે લગાવેલા આક્ષેપ સાચા કે ખોટા? આ બન્ને વીડિયોમાં સામે આવી સ્વાતિની નૌટંકી

જે ફરિયાદ સ્વાતિ માલિવાલે કરી છે તે અનુસાર ખુદ પોતાના પગેથી ચાલીને જવું શક્ય જ નથી. પરંતુ આ વીડિયોમાં સાફ દેખાઇ રહ્યું છે કે, સ્વાતિ ખાલી આરામથી જઇ નથી રહી પણ ખુદ સુરક્ષા કર્મીઓ કે, જે દિલ્હી પોલીસના જવાન છે. તેની સાથે ખેંચતાણ પણ કરી રહી છે.

Trending news