સુરત : એક જ પરિવારના 3 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો

સુરત કોસાડ આવાસની ઘટના એક જ પરિવારના 3 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યા પતી નું સારવાર દરમિયાન મોત પત્ની અને પુત્રી સારવાર હેઠળ સ્મીમેર હોસ્પિટલ માં ચાલી રહી છે સારવાર આર્થિક સંકડામણ ને કારણે પગલું ભર્યું હોવાનું અનુમાન

Trending news