જો કૂતરું કરડે તો તરત આ આયુર્વેદિક ઉપાય અજમાવો, ઝેરની અસર દૂર થશે!

આજ કાલ શ્વાન કરડવાના કેસ ખુબ જ વધી ગયા છે ત્યારે જો કોઈને પણ કૂતરું કરડે અને હોસ્પિટલમાં જાઓ ત્યાં તરત સારવાર ન મળે કે હોસ્પિટલ બંધ હોય તો તે પરિસ્થિતિમાં શું કરવું ? અથવા તો હોસ્પિટલ ઘરથી દૂર હોય કે કોઈ કારણથી તમે  હોસ્પિટલ ન જઈ શકો તો શું કરવું? પણ આવી સ્થિતિમાં પરેશાન થવાની કોઈ જરૂર નથી. કારણ કે અમે તમારા માટે લાવ્યા છીએ આયુર્વેદિક ઉપચાર...

Trending news