5 વર્ષે ખજાનો ખૂલ્યો, 2 દિવસમાં 200 કિલો સોનું નીકળ્યું હજુ તો ગણતરી ચાલશે!

તુળજાપુરમાં આવેલા તુળજાભવાની માતાનો અનેરો મહિમા છે. અહીં આવતા ભક્તો માતાજીને સોના ચાંદીના દાગીના અર્પણ કરતા હોય છે. ત્યારે મંદિરનો ખજાનો 5 વર્ષ બાદ ખોલવામાં આવ્યો છે. જેમાં સોના ચાંદીના દાગીનાની ગણતરી કરવામાં આવી રહી છે.

Trending news