ચાર્જિંગ સમયે મોબાઈલ વાપરતા હોય તો ચેતી જજો, જુઓ વડોદરાના યુવક સાથે શું થયું

વડોદરામાં મોબાઈલને ચાર્જિંગમાં રાખીને યુવાન તેના મોબાઈલમાં ફિલ્મ જોઈ રહ્યો હતો તે સમયે અચાનક યુવાન ફંગાળાઈને પડ્યો હતો. યુવાનને હોસ્પિટલમં ખસેડતા ત્યાં તેનુ મોત થયું હતું.

Trending news