રાજકોટમાં સગીરાને માર મારતો વીડિયો વાયરલ

રાજકોટમાં સગીરાને માર મારતો વીડિયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. સગીરાને પિયુષ નામના યુવાન સાથે મિત્રતા હતી. મિત્રતા તોડતા યુવાન રોષે ભરાયને ત્રિકોણ બાગ નજીક સગીરાને સરાજાહેર માર માર્યો હતો.

Trending news