IPO News: કંપનીએ આજે સોમવારે પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી છે. આજે GMP પ્રતિ શેર 216 પર પહોંચી ગયો છે. આ મેઈનબોર્ડ IPO છે, રોકાણકારોએ ઓછામાં ઓછું 14550 રૂપિયાનું રોકાણ કરવું પડશે. રોકાણ દ્વારા હાલમાં 5000થી રૂપિયાનો ફાયદો જોવા મળી રહ્યો છે.
NITI Aayog Investment Friendliness Index 2026 : દેશમાં રોકાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું ગુજરાત, નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026’માં નંબર-1. 56.6ના સર્વોચ્ચ સ્કોર સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે, મહારાષ્ટ્ર (53.7) અને તમિલનાડુ (53.3) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા. ઉદ્યોગને અનુકૂળ નીતિઓ, iNDEXTbની સિંગલ-વિન્ડો વ્યવસ્થા અને પ્લગ-એન્ડ-પ્લે ઔદ્યોગિક ઇકોસિસ્ટમના કારણે ગુજરાત રોકાણકારોની પ્રથમ પસંદગી.
Gandhinagar News: ગુજરાતમાં લગભગ ₹1.24 લાખ કરોડનું રોકાણ ધરાવતા 6 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ થકી આશરે 50,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે. સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વ્યાપક રાજ્ય સહાય પૂરી પાડતી સમર્પિત સેમિકન્ડક્ટર પોલિસી શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય. ગુજરાતમાં વિવિધ સહાયક અને આધારભૂત ઉદ્યોગોની સ્થાપના દ્વારા વ્યાપક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનો થઈ રહ્યો છે ઝડપી વિકાસ.
WhatsApp CEO Kunal Shah: મેટાએ ભારતીય ફિનટેક સ્ટાર્ટઅપ ક્રેડ (CRED)માં આશરે 8,550 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ ડીલ અંતર્ગત સ્ટાર્ટઅપના ફાઉન્ડર મૂળ ગુજરાતી અને જાણીતા ઉદ્યોગસાહસિક કુણાલ શાહ વોટ્સએપના ગ્લોબલ સીઈઓ (WhatsApp CEO Kunal Shah) બનશે, જ્યારે વર્તમાન પ્રમુખ વિલ કૈથકાર્ટ મેટામાં નવી જવાબદારી સંભાળશે.
Vijay Investment: તમિલનાડુના આગામી મુખ્યમંત્રી બનવા માટે તૈયાર એવા અભિનેતા વિજય થલાપતિએ માત્ર ફિલ્મોથી જ નહીં, પણ રોકાણોથી પણ ઘણી કમાણી કરી છે. તેમને શેરબજારમાં રોકાણ કરવાનું પસંદ નથી, તેથી જ તેમના પોર્ટફોલિયોમાં ₹100 કરોડના FD અને ₹19.37 લાખના સ્ટોક રોકાણનો સમાવેશ થાય છે.
Unclaimed Deposits In Indian Share Market : શેર બજારમાં લોકો રોકાણ તો કરે છે, પરંતુ ક્યારેક આકસ્મિક મોત કે પરિવારના અન્ય લોકોને રોકાણની માહિતી ન આપવા પર રોકાણની માહિતી બહાર આવતી નથી. આવા લોકોના રોકાણના 89000 કરોડ રૂપિયા શેર બજારમાં પડ્યા પડ્યા સડી રહ્યા છે, જેનો કોઈ દાવેદાર નથી, હવે શું થશે આ રૂપિયાનું....
Government Scheme: મોંઘવારીના સમયમાં જ્યારે ઘરના બે છેડા માંડમાંડ મળતા હોય તો રોકાણ વિશે તો વાત જ ક્યાં કરે કોઈ? પરંતુ આમ છતાં તમને જણાવી દઈએ કે એવી પણ કેટલીક સરકારી યોજનાઓ છે જેમાં તમને રોકાણ કરવાથી સારામાં સારા લાભ મળી શકે છે. આવી જ એક યોજના વિશે અમે તમને જણાવીશું જે દીકરીઓનું સારું ભવિષ્ય બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. માત્ર 200 રૂપિયાનું દૈનિક રોકાણ તમને લાખોનું ફંડ બનાવવામાં મદદરૂપ બની શકે છે.
India America Trade Deal : ભારત અમેરિકા ટ્રેડની સૌથી મોટો ફાયદો ગુજરાતને થશે, કારણ કે હીરા ઉદ્યોગ, ફાર્મા ઉદ્યોગ, રિન્યુએબલ એનિર્જિના વ્યવસાયને વેગ મળશે. ગુજરાતની અનેક વસ્તુઓ માટેઅમેરિકાનું માર્કેટ મોકળું મેદાન જેવું સાબિત થશે
UAE Investment In Dholera : માત્ર 3 કલાકના ભારત પ્રવાસે આવેલા યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમંદ બિન જાય અલ નાહયાનની મુલાકાત ગુજરાત માટે ખાસ રહી, તેઓએ ગુજરાતમાં મોટા રોકાણ માટે કરાર કર્યા
Maruti Suzuki Investment In Gujarat : મારુતિ સુઝુકી કંપનીના બોર્ડે ગુજરાતમાં નવા ઉત્પાદન માટે જમીન સંપાદનના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેના થકી ગુજરાતમાં 4960 કરોડનું રોકાણ આવશે
Trump inclined to keep ExxonMobil: દુનિયામાં સૌથી મોટો ઓઈલ ભંડાર ધરાવતું વેનેઝુએલા હાલ ખુબ ચર્ચામાં છે. માદુરોને પકડ્યા બાદ ટ્રમ્પને એવું લાગ્યું કે લોટરી લાગી ગઈ પરંતુ ટ્રમ્પને અમેરિકાની જ એક ઓઈલ કંપનીએ એવડો મોટો આંચકો આપ્યો કે વાત ન પૂછો. જાણો શું છે મામલો.
Gold Rate Prediction: સોનાએ વર્ષ 2025માં રોકાણકારોને માલામાલ કરી નાખ્યા અને 73.45% રિટર્ન આપ્યું. હવે 2026માં સોનામાં શું સ્થિતિ જોવા મળી શકે તેના પર નિષ્ણાંત શું કહે છે તે ખાસ જાણો.
Ahmedabad Property News: અમદાવાદમાં સાયન્સ સિટી એક પ્રીમિયમ અને સુનિયોજિત રેસિડેન્શિયલ હબ તરીકે ઉભરી આવ્યું છે. આ વિસ્તાર પોતાની સારી કનેક્ટિવિટીઅને લક્ઝરી પ્રોજેક્ટ્સ માટે જાણીતો છે. રોકાણકારો માટે પણ આ વિસ્તાર એક નફાનું મોટું કેન્દ્ર બની ચૂક્યું છે.
વર્ષ 2025માં ઢગલો વૈશ્વિક અનિશ્ચતતાઓ છતાં સોના અને ચાંદીએ રોકાણકારોને મજા કરાવી દીધી. બંપર રિટર્ન આપ્યું ત્યારે એ પણ જાણો કે એક્સપર્ટ્સના મતે વર્ષ 2026 કેવું રહેશે, સારા પરિણામો માટે કેવી રણનીતિ અપનાવવી જોઈએ?
Gujarat Rera New Rule : 1 ડિસેમ્બર, 2025 થી અમલમાં આવેલા અગાઉના નિયમમાં રેરાએ બદલાવ કર્યો છે. બદલાયેલો નિર્ણય બિલ્ડરોના હિતમાં કરવામાં આવ્યો છે
LIC Best Plan, New Policy: એલઆઈસી તરફથી ગ્રાહકો માટે સમયાંતરે તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જાત જાતના પ્લાન રજૂ થતા હોય છે. આવો જ એક પ્લાન છે જેના વિશે અમે તમને જણાવીશું. જે શેરબજાર સાથે લિંક ન હોવા છતાં જબરદસ્ત છે.
Vibrant Gujarat Investment : ₹130 કરોડના દરિયાકાંઠા વિકાસ સાથે કચ્છ - સૌરાષ્ટ્રમાં રોકાણની નવી તકો આવી. વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર ટૂરિઝમ રોકાણ માટે પ્રીમિયમ પ્લેટફોર્મ આ રહ્યું.
Vibrant Gujarat : ભારતનું સૌથી અદ્યતન ગ્લોબલ સોક એટલે કે ગ્લોબલ સિકયુરીટી ઓપરેશન સેન્ટર અમદાવાદમાં બનશે
Rera New Rule : બાંધકામ સાઈટ પર પ્રોજેક્ટને લગતી માહિતીનું બોર્ડ ફરજિયાત: આજથી નિયમ લાગુ, QR કોડ સ્કેન કરીને પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો જાણી શકાશે
Richest People Investment: નાઈટ ફ્રેંક અને CBRE ના રિપોર્ટમાં એક એવો ચોંકાવનારો દાવો કરાયો છે જેને જાણીને તમે દંગ રહી જશો. એકબાજુ લોકો શેર, સોનું ચાંદી ખરીદવામાં વ્યસ્ત છે ત્યાં અબજોપતિઓ કઈ વસ્તુમાં રોકાણ કરી રહ્યા છે તે જાણીને નવાઈ પામશો.
REITs investment : ₹૨૦-૨૫ લાખ નહીં, ફક્ત ₹૧૦,૦૦૦નું રોકાણ કરો અને મોલ કે ઓફિસ જેવી મિલકતના માલિક બનો, તમારા ઘરના આરામથી સારી કમાણી કરો!
India's Bigges Mall In Ahmedabad : રાહ જોવાનો અંત આવ્યો! અમદાવાદમાં સૌથી મોટો મોલ બનશે, જમીન સોદા પછી, લુલુ ગ્રુપે જમીન મેળવી લીધી છે. તેની વિશેષતાઓ વિશે જાણો