Chitrangada Singh હોટ ડ્રેસ નીચે પહેરવાનું જ ભૂલી ગઈ, લોકો રીપિટ કરી જોઈ રહ્યાં છે વીડિયો

Trending video: ચિત્રાંગદાએ બોલિવુડ કેરિયરની શરૂઆત અલ્તાફ રાજાના આલ્બમ તુમ તો ઠહરે પરદેસીથી કરી હતી. ત્યાર બાદ ચિત્રાંગદા 2003માં હજારો ખ્વાઈશો એસી જોવા મળી હતી.

Chitrangada Singh હોટ ડ્રેસ નીચે પહેરવાનું જ ભૂલી ગઈ, લોકો રીપિટ કરી જોઈ રહ્યાં છે વીડિયો

Chitrangda Singh sexy: ચિત્રાંગદા સિંહ લાંબા સમય બાદ જોવા મળી છે. જ્યાં તે બોટ ડ્રેસ પહેરીને આવી હતી, જેને જોઈને લોકોએ જોરદાર ટ્રોલ કરી છે. તે બોટ ડ્રેસની નીચે પહેરવાનું ભૂલી ગઈ કે જાણી જોઈને નથી પહેર્યું પણ આ વીડિયો વાયરલ થતાંની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. લોકો વારંવાર રીપિટ કરીને જોઈ રહ્યાં છે. 

બોલીવુડ અભિનેત્રી 46 વર્ષની ઉમરમાં પણ ચિંત્રાંગદા સિંહની સુંદરતા 25 વર્ષની ઉમરની જેટલી જ છે. ચિત્રાંગદા સિંહનો જન્મ 30 ઓગસ્ટ 1976માં જોધપુરમાં થયો હતો. દિલ્લીમાં મોડલથી પોતાના કેરિયરની શરૂઆત કરનાર ચિત્રાંગદાએ બોલિવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ તેમણે એડવર્ટાઈઝમેન્ટ અને મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.

ફિલ્મોની સાથે ચિત્રાંગદાએ સ્લિમ ફીટ પર્સનાલિટીથી ચાહકોના દિલ જીત્યા છે. બોલીવુડની લઈ સાઉથ ઈન્ડસ્ટ્રી પર રાજ કરનાર ચિત્રાંગદા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે. ચિત્રાંગદા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

ચિત્રાંગદાએ બોલિવુડ કેરિયરની શરૂઆત અલ્તાફ રાજાના આલ્બમ તુમ તો ઠહરે પરદેસીથી કરી હતી. ત્યાર બાદ ચિત્રાંગદા 2003માં હજારો ખ્વાઈશો એસી જોવા મળી હતી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)

રાજકારણ! વસુંધરાને 'ટ્રબલશૂટર' ગણાવી ગેહલોતે એક કાંકરે અનેક પક્ષી માર્યા
સોનિયા ગાંધી સામે ચૂંટણી પંચમાં પહોંચી ભાજપ, હુબલીની રેલી બાદ મામલો બગડ્યો
1.12 લાખ સેલેરી વાળી જોઈએ છે નોકરી તો સીઆરપીએફમાં ભરો આવેદન
CBSEનું ધોરણ 10નું રિઝલ્ટ આ વેબસાઇટ્સ પર જાહેર કરવામાં આવશે, ચેક કરી લેજો

ચિત્રાંગદા 2008માં ફિલ્મ સોરી ભાઈમાં જોવા મળી હતી. યે સાલી જિંદગી, દેશી બોયસ, આઈ મી ઓર મે, ઈન્કાર અને બોબ બિસ્વાસ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2015માં અક્ષય કુમારની ફિલ્મ ગબ્બર ઈઝ બેકના આઈટમ સોન્ગ આઓ રાજા કરીને ચિત્રાંગદા દર્શકોના દિલ પર છવાઈ હતી. આ ગીત ચિત્રાંગદાના કેરિયરનું સૌથી હિટ ગીત રહ્યું છે.

ચિત્રાંગદાએ લગ્ન બાદ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. વર્ષ 2001માં ચિત્રાંગદાએ ભારતના જાણીતા ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ વર્ષ 2005થી 2007 સુધી ચિત્રાંગદા ફિલ્મોથી દૂર રહી હતી. વર્ષ 2014માં ચિત્રાંગદાએ પતિ સાથેથી છૂટાછેડા લીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news