Urvashi Rautela ટાઇટ ફિટ ડ્રેસમાં થઇ બેચેન, Oops મોમેંટનો વીડિયો વાયરલ

આમ તો આવું પહેલીવાર થયું નથી કે ઉર્વશી રૌતેલા ઉપ્સ મોમેંટ (Urvashi Rautela Oops Moment) નો શિકાર થઇ હોય, તે પહેલાં પણ ઘણીવાર આવી મોમેન્ટસને સરળતાથી હેન્ડલ કરી ચૂકી છે.

Urvashi Rautela ટાઇટ ફિટ ડ્રેસમાં થઇ બેચેન, Oops મોમેંટનો વીડિયો વાયરલ

નવી દિલ્હી: સુંદરતાના મામલે બધાને પાછળ ધકેલી દેનાર એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઉર્વશી પોતાની હસીન તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હવે સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો તેમણે પોતે શેર કર્યો નથી, પરંતુ તેમના એક ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. ઉર્વશી આ વીડિયોમાં પોતાના ડ્રેસ સામે ઝઝૂમતી જોવા મળી રહી છે. 

વીડિયો થયો વાયરલ
ઉર્વર્શી રૌતેલા (Urvashi Rautela) આ વીડિયોમાં સી ગ્રીન કલરની ટાઇટ ફિટેડ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ વીડિયો તેમની કોઇ ફિલ્મ પ્રમોશન દરમિયાનનો છે. આ દરમિયાન તેમની સાથે અરશદ વારશી પણ બેઠેલા જોવા મળે છે. ઉર્વશી રૌતેલા પોતાની બોડી ફિટેડ ડ્રેસમાં ખૂબ બેચેન અનુભવી રહી છે અને તેને સંભાળતા સંભાળતા તે ઉપ્સ મોમેંટનો શિકાર થઇ ગઇ છે. ઉપ્સ મોમેંટનો શિકાર થયા બાદ પણ ઉર્વશીએ પોતાને ખૂબ હોશિયારીથી સંભાળી અને પોતાનો એક પગ બીજા પગ મુકી દીધો. 

TRAI: 4G Download Speed માં Jio સૌથી ફાસ્ટ, અપલોડમાં Vodafone Idea એ બાજી મારી

સરળતાથી હેંડલ કરે છે આવી મોમેંટ્સ
આમ તો આવું પહેલીવાર થયું નથી કે ઉર્વશી રૌતેલા ઉપ્સ મોમેંટ (Urvashi Rautela Oops Moment) નો શિકાર થઇ હોય, તે પહેલાં પણ ઘણીવાર આવી મોમેન્ટસને સરળતાથી હેન્ડલ કરી ચૂકી છે. તેનાથી એ સ્પષ્ટ થયા છે કે ઉર્વશી રૌતેલા એક સુંદર હિરોઇન હોવાની સાથ જ કોન્ફીડેંટ મોડલ છે. જેના માટે આવી ઉપ્સ મોમેંટ હેન્ડલ કરવી કોઇ મોટી વાત નથી. આમ તો ગત થોડા દિવસો પહેલાં તેમણે પોતાના મડ બાથ વાળો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે ઉપરથી નીચે સુધી માટીમાં લદાયેલી જોવા મળી રહી છે. 

Ahmedabad ની આસપાસ રહો છો તો તમારે ભરવો પડશે Tax, 1500 લોકોને ફટકારી નોટીસ

આ ફોટાને લઇને થઇ હતી ટ્રોલ
ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) નો આ ફોટો જોઇને ફેન્સ આશ્વર્યમાં પડી ગયા હતા. ફોટો જોઇને જરા પણ ખબર પડતી નથી કે ઉર્વશીએ કપડાં પહેર્યા છે કે નહી. આ ફોટાના લીધે તેમને ટ્રોલિંગનો શિકાર થવું પડવું પડ્યું હતું. એક સોશિયલ મીડિયા પર યૂઝરે તો તેમને 'નાયક' ફિલના અનિલ કપૂર સુધી કહી દીધા. 
 

આ સીરીઝમાં જોવા મળશે
તાજેતરમાં જ ઉર્વશી (Urvashi Rautela) અરબના સુપરસ્ટાર મોહમંદ રમઝાન સાથે 'વર્સાચે બેબી (Versace Baby)' માં જોવા મળી હતી. આગામી સમયમાં તે જિઓ સ્ટૂડિયોઝની આવનારી વેબ સીરીઝ 'ઇંસ્પેક્ટર અવિનાશ'માં રણદીપ હુડ્ડા સાથે જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news