પહેલી વખત સેક્સ અને પોર્ન જોવાની વાત પર શુ કહ્યું અનુરાગ કશ્યપની પુત્રી આલિયાએ?

અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપે હાલમાં જ યુટ્યૂબ પર એક વીડિયો શેર કર્યો છે. તેણે વીડિયોમાં સેક્સ દરમિયાનના દુખાવા અને પોર્ન ફિલ્મ જોવાના અનુભવોની વાત કરી.

પહેલી વખત સેક્સ અને પોર્ન જોવાની વાત પર શુ કહ્યું અનુરાગ કશ્યપની પુત્રી આલિયાએ?

Alaliyah Kashyap: બૉલીવુડના દિગ્ગજ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની પુત્રી ઓપન છે. તે ઘણી વખત પોતાના માટે થઈને લોકો સાથે ખુલીને વાતો કરે છે. તે ખુદની પર્સનલ લાઈફ અંગે પણ વાતો કરતી હોય છે. તે ખુદના અનુભવોથી લોકોને શીખ પણ આપે છે. અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપે હાલમાં જ યુટ્યૂબ પર એક વીડિયો શેર કર્યો છે. તેણે વીડિયોમાં સેક્સ દરમિયાનના દુખાવા અને પોર્ન ફિલ્મ જોવાના અનુભવોની વાત કરી.

આલિયા ઘણા વખતથી વીડિયો બનાવતી આવી છે. આલિયાએ જે વીડિયો શેયર કર્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે યુઝર્સ તેમને કેટલાક સવાલો કરે છે અને તે તેના જવાબ આપે છે. એક યુઝરે આલિયાને સવાલ કર્યો કે તેમને કેવા લોકો પસંદ આવે છે. જેના જવાબમાં જણાવ્યું કે તેમને ઘમંડી લોકો પસંદ નથી. આ સિવાય દગો આપનારા લોકો પણ પસંદ નથી.

એક ફેને આલિયાને નાના બ્રેસ્ટ માટે સવાલ કર્યો. તેના પર આલિયાએ કહ્યું કે નાના બ્રેસ્ટ સારા હોય છે. વધુમાં કહ્યું મારા બૂબ્સ નાના છે. પણ તેનાથી કોઈ તકલીફ નથી. તેમનું કહેવું છે કે જો પાર્ટનર મેચ્યોર્ડ છે તો કોઈ તકલીફ નથી.

બીજા એક યુઝરે આલિયાને પહેલી વખત સેક્સ કરવા પર બ્લિડિંગ અંગે સવાલ કર્યો. આલિયાએ જણાવ્યું કે તેમની સાથે આવુ નથી થયું. પરંતુ આ એકદમ નોર્મલ છે. પહેલી વખત સેક્સ કરવા પર બ્લિડિંગ ઓછુ થાય છે. ઘણા મિત્રોને થયું હતું.

આલિયાને એક યુઝરે માસ્ટરબેશન અંગે સવાલ કર્યો. આલિયાએ કહ્યું કે માસ્ટરબેશન જરૂરી છે. ખાસ કરીને યુવતીઓ માટે. તેમણે કહ્યું કે આ યુવતીઓને કરવુ જોઈએ. તેનાથી આપ ખુદના શરીરને જાણી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news