રાશિફળ 29 ઓગસ્ટ: આ રાશિના જાતકોનું ધનસ્થાન પ્રબળ, આકસ્મિક ધનલાભના યોગ
Trending Photos
આજનું પંચાંગ
પ્રશ્ન – સાચી મૂલ્યાંકન શક્તિ કેળવવી હોય તો શું કરવું. કોઈપણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સક્ષમ કેવી થવા માટેના ઉપાય.
- કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવું. મદિરા તથા અભક્ષ ખોરાકથી દૂર રહેવું. આ પ્રક્રિયાથી દૂર રહેશો તો ચંદ્ર દૂષિત થતો બચી જશે.
- મગ અને ચોખા બે ભેગા કરી જરૂરીયાત મંદને તેનું દાન કરવું. અથવા તેનો ખોરાક બનાવી ગરીબોને જમાડવું.
- આ અન્નવિતરણ સોમવારે તેમજ બુધવારે કરવું. સોમવારે અન્નવિતરણ કરો તો સફેદ વસ્ત્ર ધારણ કરવા અને બુધવારે અન્નવિતરણ કરો લીલાવસ્ત્ર ધારણ કરવા.
તારીખ |
29 ઓગસ્ટ, 2018 બુધવાર |
માસ |
શ્રાવણ વદ ત્રીજ |
નક્ષત્ર |
ઉત્તરા ભાદ્રાપદ |
યોગ |
શૂલ |
ચંદ્ર રાશી |
મીન (દ, ચ, ઝ, થ) |
- બુધપૂજન
- રાજયોગ પ્રવર્તી રહ્યો છે જે સાંજે 6.48 વાગે પૂર્ણ થશે.
- ઓમ બું બુધાય નમઃ આ મંત્રનો જાપ તુલસીની માળાથી કરી શકાય.
- શ્રીનારાયણ કવચનો પાઠ પણ કરી શકાય.
- જો આંગળીમાં બુધનું રત્ન ધારણ કર્યું હોય તો આજે તેનું પૂજન કરવું.
રાશિ ભવિષ્ય (29-8-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે