પ્રમુખસ્વામીનાં જન્મદિને સુરતનાં યુવાનની અનોખી ભેટ, જાણો શું છે ગીફ્ટ

પ્રમુખ સ્વામીના જન્મ દિન નિમિતે આ યુવના સુરતથી રાજકોટ વચ્ચેનું 450 કિલોમીટરનું અંતર દોડીને કાપશે. આજે સાંજે આ યુવાન રાજકોટ જવા રવાના થશે.

પ્રમુખસ્વામીનાં જન્મદિને સુરતનાં યુવાનની અનોખી ભેટ, જાણો શું છે ગીફ્ટ

સુરત: પ્રમુખસ્વામીનાં જન્મદિને સુરતનાં યુવાનની અનોખી શ્રદ્ધા ભેટ સામે આવી છે. સુરતનો આ યુવાન રાજકોટ સુધી દડતો જશે. જે અંતર્ગત રાજકોટમાં 15મી ડિસેમ્બરે ભવ્ય ઉજવણી કરશે. આ યુવાન દોડ દરમિયાન રસ્તામાં વ્યસન મુક્તિનો સંદેશો પણ આપશે.

પ્રમુખ સ્વામીના જન્મ દિન નિમિતે આ યુવના સુરતથી રાજકોટ વચ્ચેનું 450 કિલોમીટરનું અંતર દોડીને કાપશે. આજે સાંજે આ યુવાન રાજકોટ જવા રવાના થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news