રસ્તા પર છોકરાએ એવી વાત કહી દીધી, ગુસ્સામાં કોલેજ ગર્લે કોલર પકડીને થપ્પડ મારી, ચપ્પલ હાથમાં લીધું અને પછી...
collage girl live streaming: જો તમે પણ કોઈ લાઈવ સ્ટ્રીમમાં સામેલ થયા છો તો તમે કેટલાંક ખરાબ વર્તન કરનારા લોકોને જોયા હશે, જે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં જે વ્યક્તિ લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યો છે તેના માટે તે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે છે.
Trending Photos
College Girl Smacks Boy: સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ વીડિયો ટ્રેન્ડ થઈ ગયો છે. પછી ભલે તે ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક કે કોઈ અન્ય પ્લેટફોર્મ પર હોય લાઈવ સ્ટ્રીમિંગ બીજાનું ધ્યાન આકર્ષિત કરવાનું સૌથી અસરકારક માધ્યમ બની ગયું છે. જે ફોલોઅર્સની સંખ્યાની સાથે સાથે લાઈક પણ વધારી શકે છે.
જો તમે પણ કોઈ લાઈવ સ્ટ્રીમમાં સામેલ થયા છો તો તમે કેટલાંક ખરાબ વર્તન કરનારા લોકોને જોયા હશે, જે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં જે વ્યક્તિ લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યો છે તેના માટે તે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે છે. અનેક લાઈવ સ્ટ્રીમર્સ માટે એકમાત્ર ઓપ્શન એ હોય છે કે તે આની અવગણના કરે.
આ પણ વાંચો: IND vs AUS: ODI સિરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીએ આપ્યા સન્યાસના સંકેત
આ પણ વાંચો: 2050 સુધી ગંગા સહિત દેશની આ નદીઓ સૂકાઈ જવાનું જોખમ, UNનો રિપોર્ટ કેમ ચિંતાજનક છે?
આ પણ વાંચો: VIDEO: BF આપી રહ્યો હતો દગો, ગર્લફ્રેન્ડે રંગે હાથે પકડીને રસ્તા વચ્ચે કરી ખરાબ હાલત
છોકરાએ અપશબ્દોનો ઉપયોગ કર્યો તો છોકરીએ પાઠ ભણાવ્યો:
હાલમાં ઓડિશાની એક કોલેજ વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર લાઈવ દરમિયાન ખરાબ શબ્દોનો ઉપયોગ કરનાર છોકરા સાથે બદલો લઈ લીધો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નારાજ કોલેજ છોકરી એક છોકરાનો કોલર પકડીને તેને ધમકાવી રહી છે. છોકરી ગુસ્સો વ્યક્ત કરે છે કે તે લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ખરાબ શબ્દો કેમ લખ્યા? તેના પર છોકરો જવાબ આપે છે કે મારાથી ભૂલ થઈ ગઈ. હું માફી માગું છું. છોકરી માફી સ્વીકાર કરવાના મૂડમાં નથી. અને તે છોકરાના ચહેરા પર થપ્પડ મારે છે અને કહે છે કે તમે પોતાના સીનિયર્સને સોરી કેવી રીતે બોલી શકો છો. મારી પાસે તેના પણ સ્ક્રીનશોટ છે, શું તેને બતાવું.
આ પણ વાંચો: BIG B સાથે ના કર્યું હોત LIPLOCK તો Aishwaryaને બદલે આ હિરોઈન હોત અભિષેકની પત્ની
આ પણ વાંચો: હિરોઈનની માતા બની ગઈ પ્રેગ્નન્ટ, છોકરાં રમાડવાની ઉંમરે બહેનને રમાડશે
આ પણ વાંચો: Nora Fatehiનો થપ્પડોથી ગાલ થઈ હતો લાલ, એક થપ્પડની સામે થયો હતો વરસાદ, જાણો કિસ્સો
થપ્પડ મારતો વીડિયો લાઈવ કેમેરામાં રેકોર્ડ કર્યો:
જ્યારે છોકરી તેના પર ગુસ્સો કરે છે, છોકરો તેને અપીલ કરે છે કે તે આ ઘટનાનો વીડિયો રેકોર્ડ ન કરે અને તેને વાયરલ ન કરે. જોકે છોકરી તેની અપીલને નજરઅંદાજ કરવાના મૂડમાં નથી. તે કહે છે કે હું આ વીડિયોને વાયરલ કેમ ન કરું? છોકરી કોલર પકડીને તેને પાઠ ભણાવે છે અને કહે છે કે તુ મારા વિશે શું વિચારે છે. તમે એક છોકરીનું સન્માન કરવાનું જાણતા નથી. વીડિયોના એન્ડમાં છોકરાને મારવા માટે તેનું ચપ્પલ પણ ઉઠાવે. @Arhantt_pvt દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોને અત્યાર સુધી 44 હજાર કરતાં વધારે લોકોએ અનેકવાર જોયો છે અને તેના પર લોકો અનેક પ્રતિક્રિયા પણ આપી ચૂક્યા છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝ હારના ગુનેગાર બન્યા આ ખેલાડી, ફેન્સ ક્યારેય નહી કરે માફ!
આ પણ વાંચો: Pending Financial Work: માત્ર એક અઠવાડિયું, આજે જ પૂરા કરી લેજો કામ, નહીં તો પસ્તાશો
આ પણ વાંચો: PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે