તસવીરમાં O ની ભીડમાં શોધવાનો છે ઝીરો, સમય છે માત્ર 10 સેકંડનો, શું તમે આ ચેલેન્ઝ પૂરી કરી શકશો?

Optical Illusion: વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે એક બેકગ્રાઉન્ડ પર અનેક O લેટર લખેલા છે. તમારા માટે જે ચેલેન્ઝ છે, તે સાંભળવામાં એકદમ સરળ છે. પરંતુ O અને 0 એક જેવા જ દેખાય છે. જે

તસવીરમાં O ની ભીડમાં શોધવાનો છે ઝીરો, સમય છે માત્ર 10 સેકંડનો, શું તમે આ ચેલેન્ઝ પૂરી કરી શકશો?

Can you spot a Hidden Zero Among O: ઓપ્ટિકલ એલ્યુજનવાળી તસીર આ સમયે ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે. આ તસવીરનો નજારો એવો દગો આપે છે કે તમને સામે દેખાતી વસ્તુ પણ ગાયબ થવા લાગે છે. ફરી એકવાર આવી નજરને ભ્રમિત કરનારું એલ્યુજન લઈને અમે લઈને આવ્યા છીએ. એક ઓપ્ટિકલ એલ્યુજન અમે તમારા માટે લઈને આવ્યા છીએ, જેમાંથી તમારે ઝીરો શોધીને બતાવવાનો છે. 

વાયરલ થઈ રહેલ તસવીર ગુલાબી રંગના બેકગ્રાઉન્ડ પર કાળા રંગથી અંગ્રેજીનો લેટર 0 બનેલો છે. તેની વચ્ચે એક ઝીરો 0 પણ છૂપાયેલો છે. તેની વચ્ચે એક ઝીરો પણ છૂપાયો છે. જેને તમારે 10 સેકંડની અંદર શોધવાનો છે. તસવીરમાં બનેલ બંને વસ્તુ એક જેવી જ લાગે છે. એવામાં તમને ભ્રમિત કરી દે છે કે ઘણો પ્રયાસ કર્યા પછી તમને સરળતાથી ઝીરો દેખાતો નથી. તમારે બહુ ધ્યાનથી તેને શોધવો પડશે.

Oની ભીડમાંથી ઝીરો શોધો:
વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે એક બેકગ્રાઉન્ડ પર અનેક O લેટર લખેલા છે. તમારા માટે જે ચેલેન્ઝ છે, તે સાંભળવામાં એકદમ સરળ છે. પરંતુ O અને 0 એક જેવા જ દેખાય છે. જેના કારણે તેને શોધવો મુશ્કેલ બની જાય છે. તમારે એ કરવાનું છે કે Oની ભીડમાંથી છૂપાયેલો એક ઝીરો શોધી કાઢવાનો છે. તમારે તેના માટે ટાઈમર સેટ કરવાનો છે 10 સેકંડનો. જો તમે આ ચેલેન્જ પૂરી કરી શકો છો તો આ બંને વચ્ચેનું અંતર સારી રીતેથી ખ્યાલ હોવો જોઈએ.

આમ તો અમને આશા છે કે જો તમે ઓ અને ઝીરોને લખવાનું અંતર ખ્યાલ હશે તો તમે ઝડપથી તસવીરમાં લખેલ ઝીરોને પકડી લેશો. છતાં પણ તમારી નજરોમાં આવતો નથી. તો તમારા માટે હિંટ એ છે કે તમારે તસવીરને ડાબી અને જમણી બાજી જોવી પડશે. જો તમે પણ હજુ સુધી ઝીરો શોધી શક્યા નથી તો જવાબવાળી તસવીરમાં તમે તેને જોઈ શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news