આઈપીએલ 2019માં 700 છગ્ગા પૂરા, કઈ ટીમ અને ક્યો ખેલાડી આગળ? જુઓ

આઈપીએલ 2019ની સિઝન અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ સાથે શનિવારે રમાયેલી હૈદરાબાદ અને બેંગલોર મેચમાં સિઝનનો 700 છગ્ગો પણ લાગી ગયો હતો. આ સિઝનમાં 700 સિક્સના આંકડા સુધી પહોંચવા માટે 107 ઈનિંગ લાગી હતી, જે ગત સિઝનથી 10 ઈનિંગ્સ વધુ છે. ગત વર્ષે 97 ઈનિંગ્સમાં આટલા છગ્ગા લાગ્યા હતા. તે આઈપીએલના ઈતિહાસના સૌથી ઝડપી 700 છગ્ગા છે. અહીં નજર કરીએ અંતિમ લીગ મેચ સુધી આઈપીએલમાં કઈ ટીમે કેટલી સિક્સ ફટકારી છે અને ક્યો ખેલાડી તેમાં આગળ છે. 

કોલકત્તા નાઇટ રાઇડર્સ

1/4
image

મેચ 14, સિક્સ- 144, પ્લેયર્સ-10, સૌથી વધુ સિક્સ-આંદ્રે રસેલ (52)

મુંબઈ ઈન્ડિયન્સ

2/4
image

મેચ-14, સિક્સ-106, પ્લેયર્સ-11, સૌથી વધુ સિક્સ- હાર્દિક પંડ્યા (29) (ફોટો સાભારઃ IANS)

કિંગ્સ ઈલેવન પંજાબ

3/4
image

મેચ-14, સિક્સ-110, પ્લેયર્સ-11, સૌથી વધુ સિક્સ- ક્રિસ ગેલ (34) (ફોટો સાભારઃ IANS)

રોયલ ચેલેન્જર્સ બેંગલોર

4/4
image

મેચ-14, સિક્સ-93, પ્લેયર્સ-11, સૌથી વધુ સિક્સ- ડિવિલિયર્સ (26) (ફોટો સાભારઃ IANS)