આઈપીએલ 2019

વર્લ્ડ કપ 2019: આઈપીએલના ધમાકેદાર ખેલાડીઓનો રહેશે જલવો, 52 ખેલાડી વિવિધ ટીમમાં

વિશ્વકપની ટીમમાં જગ્યા મેળવનાર ત્રણ ખેલાડીઓમાંથી એક ખેલાડી આ વખતે આઈપીએલમાં રમ્યો છે. માત્ર પાકિસ્તાનને છોડીને બાકી 9 સભ્ય ટીમનો ઓછામાં ઓછો એક ખેલાડી આઈપીએલ 19માં હતો. 

May 29, 2019, 11:30 AM IST

Video: IPLની ટ્રોફી લઈને મંદિર પહોંચ્યા નીતા અંબાણી

રવિવારે રમાયેલી આઈપીએલ-12ની રોમાંચક ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 1 રને પરાજય આપીને રેકોર્ડ ચોથીવાર ટ્રોફી પોતાના નામે કરી હતી. 
 

May 15, 2019, 11:54 AM IST

શિખર ધવન, ધોની ફોર્મમાં પરત ફરતા ભારતીય વિશ્વકપ અભિયાનને મળી નવી ઉર્જા

આઈપીએલના ફાઇનલમાં પહોંચ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, આઈપીએલમાં વર્કલોડને લઈને કોઈ મુશ્કેલી ન થઈ, પરંતુ આ ટૂર્નામેન્ટના માધ્યમથી વિશ્વકપની સારી તૈયારી થઈ ગઈ છે. 
 

May 14, 2019, 06:56 PM IST

IPL 2019: હાર્દિકથી બુમરાહ સુધી તે 5 ખેલાડી, જેણે મુંબઈને બનાવ્યું ચોથીવાર ચેમ્પિયન

મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સને ફાઇનલમાં એક રનથી હરાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ તેનો રેકોર્ડ ચોથી વખત આઈપીએલ ટાઇટલ રહ્યું. 
 

May 14, 2019, 01:28 PM IST

આઈપીએલમાં વિશ્વ કપની ટીમના ખેલાડીઃ શંકર, કુલદીપ અને કાર્તિક રહ્યાં બેઅસર

વિશ્વ કપમાં જનારી ભારતીય ટીમના ખેલાડીઓનું આઈપીએલમાં પ્રદર્શન કેવું રહ્યું. કેટલાક ખેલાડીઓએ જ્યાં પોતાનું ફોર્મ મેળવ્યું તો કેટલાકનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. 

May 14, 2019, 12:57 PM IST

IPL 2019: કોણ રહ્યું સુપરહિટ તો કોણ સુપર ફ્લોપ, આવું છે ખેલાડીઓનું રિપોર્ટ કાર્ડ

આઈપીએલ-2019ના એવા ખેલાડીઓની ચર્ચા થવી સ્વાભાવિક છે, જેણે પોતાની ટીમને પોતાની કિંમતના પૂરા પૈસા વસૂલ કરાવ્યો જે મેંઘા ભાવે વેંચાયા પર નિષ્ફળ રહ્યાં. 

May 14, 2019, 12:34 PM IST

IPL 2019: જાણો કોણ છે આ સિઝનમાં ચમકેલા 5 નવા સિતારા, ખાસ પ્રદર્શને આપી ઓળખ

આઈપીએલમાં આ સિઝનમાં રાહુલ ચહર, રિયાન પરાગ, નવદીપ સૈની, શ્રેયસ ગોપાલ અને અલ્ઝારી જોસેફ એવા નામ રહ્યાં જેણે પોતાના ખાસ પ્રદર્શનથી નવી ઓળખ હાસિલ કરી છે. 

May 13, 2019, 06:34 PM IST

IPL 2019: હાર્દિક, રાહુલ અને વોર્નરે વિવાદોની ભુલીને કરી યાદગાર વાપસી

વિશ્વ કપના વર્ષમાં રમાયેલી આઈપીએલની સિઝન-12માં ફોકસ આંતરરાષ્ટ્રીય સિતારા, તેનું ફોર્મ અને ફિટનેસ પર હતું. આવો જાણીએ આગામી વનડે વિશ્વકપ પ્રમાણે આઈપીએલ 2019નું શું આઉટકમ રહ્યું? 

 

May 13, 2019, 05:24 PM IST

IPL 2019 : 500ની ક્લબમાં 5 અલગ-અલગ ટીમોના ખેલાડી

10મી સિઝનમાં સૌથી વધુ રન સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના ઓસ્ટ્રેલિયન ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે બનાવ્યો અને ઓરેન્જ કેપનો હકદાર બન્યો. વોર્નરે 12 મેચોમાં 692 રન બનાવ્યા હતા. તેમાં એક સદી અને 8 અડધી સદી સામેલ છે. 

May 13, 2019, 04:56 PM IST

શાર્દુલની નબળાઈનો રોહિતે આમ ઉઠાવ્યો ફાયદો, મલિંગા સાથે શેર કર્યું હતું આ સીક્રેટ

મલિંગાએ ધીમો બોલ ફેંકીને શાર્દુલને અંતિમ બોલ પર LBW આઉટ કરી દીધો અને મુંબઈ એક રનથી જીતી ગયું. શાર્દુલની સાથે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં રમી ચુકેલા રોહિતને ખ્યાલ હતો કે તેને કેમ આઉટ કરવો છે. 

May 13, 2019, 03:59 PM IST

IPLના રોમાંચની દુનિયા દીવાની, દિગ્ગજ બોલ્યા- વાહ! શું ફાઇનલ હતી

ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અંતિમ બોલ સુધી ચાલેલી ફાઇનલ મેચ બાદ ક્રિકેટ જગતે ટ્વીટર પર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. 
 

May 13, 2019, 03:31 PM IST

બુમરાહ આજના સમયમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલરઃ સચિન તેંડુલકર

દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે આઈપીએલની 12મી સિઝનના ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર બોલિંગ કરી મેન ઓફ ધ મેચનો પુરસ્કાર મેળવનાર જસપ્રીત બુમરાહને આજના સમયમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર ગણાવ્યો છે.

May 13, 2019, 03:03 PM IST

IPL ટાઇટલઃ નીતા અંબાણીએ મધર્સ ડે ગિફ્ટ માટે પુત્ર આકાશનો માન્યો આભાર

હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મુંબઈએ ચેન્નઈને એક રનથી હરાવીને ચોથી વખત ટાઇટલ જીત્યું હતું. નીતા અંબાણી આ જીત પર ખુબ ખુશ નજર આવી. 12 મેએ મધર્સ ડે હતો. પુત્ર આકાશ પણ પોતાની માતા સાથે મેદાનમાં હાજર હતો.
 

May 13, 2019, 02:00 PM IST

IPL Final MIvCSK: ફાઇનલ મેચના ત્રણ વિવાદ- અભદ્ર ટિપ્પણી માટે કોમેન્ટ્રેટરે માગી માફી

મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ પર 149 રન બનાવ્યા, જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ પર 149 રન બનાવી શકી હતી. 

May 13, 2019, 01:18 PM IST

ધોની IPLમાં આગામી વર્ષે રમશે કે નહીં? જાણો ઇશારામાં માહીએ શું આપ્યો જવાબ

ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના હાથે એક રને હાર મળી. સુપર કિંગ્સ આઠમી વખત ફાઇનલમાં પહોંચી હતી.
 

May 13, 2019, 12:59 PM IST

IPL 2019માં કરોડો રૂપિયાનો વરસાદ, 11 વર્ષોમાં 300 ટકા વધી પ્રાઇઝ મની

2008માં કુલ પ્રાઇઝ મની 20 કરોડ રૂપિયા હતી, જેમાંથી વિજેતા ટીમને 4.8 કરોડ રૂપિયા મળ્યા હતા. 2015માં પ્રાઇઝ મની વધીને કુલ 40 કરોડ રૂપિયા થઈ, જેમાંથી વિજેતા ટીમને 15 કરોડ રૂપિયા મળ્યા હતા. 
 

May 13, 2019, 12:43 PM IST

મુંબઈ ચોથીવાર ચેમ્પિયન, શું બોલ્યા સચિન, વીરૂ અને લક્ષ્મણ જેવા દિગ્ગજ

આઈપીએલ ફાઇનલમાં જીત બાદ સોશિયલ મીડિયા પર મુંબઈને શુભેચ્છા આપનાર લોકોની લાઇન લાગી છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પણ મુંબઈની પ્રશંસા કરી છે. 

May 13, 2019, 12:21 PM IST

હૈદરાબાદમાં ત્રીજી વખત 1 રનથી થયો નિર્ણય, રોહિતે બીજી વખત જીતી IPL ફાઇનલ

ટી20ના ઇતિહાસમાં ચોથી ઘટના બની જ્યારે કોઈ ટીમ ફાઇનલમાં 1 રનથી જીતી હોય. આઈપીએલની વાત કરીએ તો બીજી વખત થયું અને મજાની વાત છે કે બંન્ને વખત મુંબઈ ઈન્ડિયન્સે આ કારનામું કર્યું છે. 

May 13, 2019, 12:07 PM IST

IPL 2019: જાણો ક્યાં ખેલાડીને મળ્યો ક્યો એવોર્ડ

આઈપીએલ-12ની સિઝન મુંબઈ ઈન્ડિયન્સે કબજે કરી છે. તેણે રોમાંચક ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને 1 રને પરાજય આપ્યો હતો. આ ફાઇનલ મેચની સાથે સિઝનના સૌથી મહત્વના ખેલાડીઓને એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. 
 

May 13, 2019, 12:34 AM IST

IPL 2019: ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને મળ્યા 20 કરોડ રૂપિયા, ચેન્નઈને 12.5 કરોડ

ફાઇનલમાં રોહિતના ધુરંધરોએ દેખાડ્યું કે કેમ તેની ટીમ આઈપીએલ ઈતિહાસની સૌથી સફળ ટીમોમાંથી એક છે. આ ટાઇટલની સાથે મુંબઈએ ચેન્નઈને પાછળ છોડી દીધું છે, જેના નામે ત્રણ આઈપીએલ ટ્રોફી છે.  

May 13, 2019, 12:16 AM IST