हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PBKS
RCB
121/ 2
(14.5)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Indian Premier League
Indian premier league News
csk vs rcb
IPL 2025: 17 વર્ષથી ચેપોકમાં નથી જીત્યું RCB, શું આ વખતે પાટીદારની ટીમ કરશે કમાલ?
CSK vs RCB Head to Head Records: શુક્રવારે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટક્કર થવાની છે. આ મેચમાં બધાની નજર એમએસ ધોની અને વિરાટ કોહલી વચ્ચે રહેશે.
Mar 28,2025, 13:36 PM IST
Indian Premier League
IPL: માત્ર ખેલાડી જ નહીં અમ્પાયર પણ બને છે માલામાલ, જાણો કેટલો હોય છે એક મેચનો પગાર?
IPL Umpire Salary: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે. અહીં જાણો એક મેચ અને સિઝનમાં અમ્પાયરિંગ માટે અમ્પાયરને કેટલા પૈસા મળે છે?
Mar 18,2025, 13:22 PM IST
IPL 2025
શું છે રિપ્લેસમેન્ટ નિયમ ? IPL સિઝનની વચ્ચે પણ થઈ શકે છે નવા ખેલાડીઓની એન્ટ્રી
IPL 2025 : 22 માર્ચથી IPL 2025ની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે તેના પહેલા રિપ્લેસમેન્ટના નિયમની ખૂબ ચર્ચા થઈ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ રિપ્લેસમેન્ટના નિયમ શું છે અને કેવી રીતે IPL સિઝનની વચ્ચે પણ નવા ખેલાડીઓની એન્ટ્રી થઈ શકે છે.
Mar 17,2025, 14:56 PM IST
Axar patel
IPL 2025 ની બધી 10 ટીમોના કેપ્ટન થઈ ગયા કન્ફર્મ, નવા સુકાની સાથે ઉતરશે આ 5 ટીમો
IPL 2025 Captains: IPL 2025 માટે તમામ 10 ટીમોના કેપ્ટનોની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સે ઓલરાઉન્ડર અક્ષર પટેલને કમાન સોંપી છે.
Mar 14,2025, 15:50 PM IST
IPL 2025
ગુજરાત ટાઇટન્સની ટીમમાં વર્લ્ડ કપ જીતાડનાર ખેલાડીની એન્ટ્રી, આ વખતે હશે એક નવો રોલ
IPL 2025: ગુજરાત ટાઇટન્સે IPL 2025 પહેલા પોતાના ભૂતપૂર્વ ખેલાડી મેથ્યુ વેડને નવી જવાબદારી સોંપી છે અને તેને સહાયક કોચ બનાવવામાં આવ્યો છે.
Mar 9,2025, 8:51 AM IST
Gujarat Titans
IPL: ગુજરાત ટાઈટન્સને મળ્યા 'ગુજરાતી માલિક', આ દિગ્ગજ કંપનીએ ખરીદી 67 ટકા ભાગીદારી
દવા અને ઉર્જા ક્ષેત્રમાં સંકટાળેલા ગુજરાતના બિઝનેસ જૂથ ટોરેન્ટ ગ્રૂપે હવે ખેલના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. ટોરેન્ટ ગ્રૂપ દ્વારા આઈપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સમાં 67 ટકા ભાગીદારી ખરીદવામાં આવી છે.
Feb 12,2025, 19:41 PM IST
IPL 2025 Dates
થઈ ગયું કન્ફર્મ! આ તારીખથી શરૂ થશે IPL 2025નું ધમાસાણ, ચેરમેન અરૂણ ધૂમલે કરી જાહેરાત
PL 2025 Dates: ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આઈપીએલના અધ્યક્ષે કહ્યું કે આ વખતે ટૂર્નામેન્ટ 21 માર્ચથી શરૂ થશે.
Jan 28,2025, 19:44 PM IST
IPL 2025
ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર, IPL 2025ની તારીખ જાહેર; આ દિવસથી શરૂ થશે ટૂર્નામેન્ટ
IPL 2025 Date: દુનિયાભરના ક્રિકેટ ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટુર્નામેન્ટ 21 માર્ચથી શરૂ થશે અને 25 મે સુધી રમાશે.
Jan 12,2025, 19:23 PM IST
Ashish Nehra
ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીને કેમ છોડ્યો? આશિષ નહેરાએ ખોલ્યું સૌથી મોટું સીક્રેટ
IPL 2025 Mega Auction: આઈપીએલ મેગા ઓક્શન 2025 પુરું થયા બાદ હવે હરાજી થયેલા ખેલાડીઓ સાથે જોડાયેલા ઘણા રહસ્યો સામે આવી રહ્યા છે. ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમી માટે આરટીએમ કાર્ડનો ઉપયોગ કેમ ના કર્યો?
Nov 27,2024, 10:12 AM IST
sports
અચ્છા તો સ્ટાર્કને ભૂલથી મળ્યા હતા 24.75 કરોડ, ગુજરાતે કરાવ્યુ KKRને કરોડોનું નુકસાન
IPL History Most Expensive Player: આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી મિચેલ સ્ટાર્ક છે, જેણે 2024ના ઓક્શનમાં KKR એ 24.75 કરોડ રૂપિયામાં ખરીધો હતો.
Nov 19,2024, 8:52 AM IST
Gujarat Titans
મેગા ઓક્શન પહેલા લીક થઈ ગયું ગુજરાત ટાઈટન્સનું રિટેન્શન લિસ્ટ! જાણો કોણ છે સામેલ
Gujarat Titans Retained Players List: ગુજરાત ટાઈટન્સની ટીમ પાછલી સીઝનમાં શુભમન ગિલની આગેવાનીમાં ઉતરી હતી. જાણો આ વખતે ટાઈટન્સ કયા ખેલાડીઓને રિટેન કરવાની છે.
Oct 29,2024, 23:28 PM IST
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે આગામી સિઝન પહેલા યોજાનારી મેગા પ્લેયરની હરાજી અંગે રિટેન્શન પોલિસીની જાહેરાત કરી છે, ત્યાર બાદ હવે તમામ ચાહકો ફ્રેન્ચાઈઝીઓ દ્વારા રિટેન કરવા માટેના ખેલાડીઓના નામની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે, જેમાં તમામની નજર મંડાયેલી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પર પણ છે.
Sep 29,2024, 22:53 PM IST
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
IPL 2025 Salary: આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે મોટી જાહેરાત કરી છે. આઈપીએલમાં રમનાર ખેલાડીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.
Sep 28,2024, 20:14 PM IST
IPL
ફાઈનલમાં હૈદરાબાદની હારના 5 મોટા કારણ, જાણો કેવી રીતે ટ્રોફી ચૂકી ગયો કમિન્સ
IPL 2024 Final KKR vs SRH: કોલકત્તા નાઈટ રાઈડર્સે આઈપીએલ-2024નું ટાઈટલ જીતી લીધું છે. શ્રેયસ અય્યરની આગેવાનીમાં કોલકત્તાએ હૈદરાબાદને હરાવી ટ્રોફી પોતાના નામે કરી છે.
May 26,2024, 22:50 PM IST
IPL 2024
રાજસ્થાન રોયલ્સની વધી શકે છે મુશ્કેલી, મે મહિનામાં એલિમિનેટર એટલે ચિંતા
રાજસ્થાન રોયલ્સ વચ્ચે બુધવારે અમદાવાદમાં એલિમિનેટર મુકાબલો રમાશે. તેમાં જે ટીમ હારશે, તે ટાઈટલની રેસમાંથી બહાર થઈ જશે. આ વચ્ચે સમસ્યા તે વાતની છે કે રાજસ્થાનની ટીમ મે મહિનામાં આ વર્ષે કોઈ મેચ જીતી શકી નથી.
May 20,2024, 21:14 PM IST
sports
ધોનીના કારણે બહાર થઈ CSK? 110 મીટરની સિક્સરે આ રીતે બદલી નાંખી સંપૂર્ણ મેચ!
MS Dhoni RCB vs CSK: મહેન્દ્રસિંહ ધોનીએ યશ દયાલના બોલ પર લેગ સાઇડ પર 110 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. જો જોવામાં આવે તો આ સિક્સ સીએસકેની હારનું કારણ બની હતી. આ સિક્સના કારણે બોલ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ગયો હોવાથી અમ્પાયરે નવા બોલનો ઉપયોગ કરવો પડ્યો હતો.
May 19,2024, 15:51 PM IST
IPL 2024
Weather Report: પંજાબ-ગુજરાતની મેચમાં વરસાદ બનશે વિલન? જાણો કેવો છે ચંદીગઢનું હવામાન
GT vs PBKS Weather: આઇપીએલ 2024 ની 37મી મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. શું આ મેચમાં વરસાદ રમત બગાડશે? આવો જાણીએ કેવું રહેશે હવામાન.
Apr 21,2024, 14:06 PM IST
IPL 2024
DC vs SRH: સનરાઇઝર્સે દિલ્હી કેપિટલ્સને 67 રને હરાવી પાંચમી જીત મેળવી
IPL 2024: પેટ કમિન્સની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સની ટીમ કમાલનું પ્રદર્શન કરી રહી છે. હૈદરાબાદે સાત મેચમાં ત્રીજીવાર 250થી વધુ રન ફટકારી દિલ્હી કેપિટલ્સને 67 રને પરાજય આપ્યો છે.
Apr 20,2024, 23:18 PM IST
IPL 2024
10મા નંબર પર રહેલી RCB હજુ પણ પ્લેઓફમાં બનાવી શકે છે જગ્યા? જાણો સમીકરણ
RCB: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ આઈપીએલ 2024માં 6 મેચ રમ્યા બાદ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે. શું હવે પણ ટીમ પ્લેઓફ માટે ક્વોલીફાઈ કરી શકે છે? આવો જાણીએ..
Apr 13,2024, 17:19 PM IST
IPL 2024
IPLનો એકમાત્ર એવો ખેલાડી જેના નામે છે 100+ વિકેટ, 1000+ રન, 100 કેચ, જાણો કોણ છે
Ravindra Jadeja : IPLનો એકમાત્ર એવો ખેલાડી એ પણ ગુજરાતી... ગુજરાત માટે આ ગર્વનો વિષય છે. IPL 2024 ની 22મી મેચ સોમવારે એમએસ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. રવિન્દ્ર જાડેજાને તેની ઓલરાઉન્ડ રમત માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
Apr 9,2024, 20:54 PM IST
Trending news
Tsunami prediction in July
વિનાશની ભવિષ્યવાણી, 2025નો આ મહિનો જ્યારે સમુદ્ર મોતની જેમ તૂટી પડશે!
Renewable Energy City
ભારતનું આ શહેર બનશે વિશ્વનું પહેલું ગ્રીન એનર્જી પર ચાલતું સીટી, ઈતિહાસ રચશે ભારત !
gujarat government
મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિકાસ માટે સરકારનો મોટો નિર્ણય, મંજૂર કર્યા કરોડો રૂપિય
gk quiz
GK Quiz : કયા વિટામિનની ઉણપના કારણે ચહેરાનો રંગ કાળો પડવા લાગે છે ?
america
ભાઈ, 70 લાખની લોન લઈને અમેરિકા કેમ આવો છો...? NRIએ જણાવ્યું અમેરિકાનું કડવું સત્ય
bank holiday
Bank Holiday : આવતીકાલે પણ બેંકો રહેશે બંધ...જાણો RBIએ સોમવારે કેમ આપી રજા ?
2036 Olympics
અમદાવાદમાં ઓલિમ્પિક માટે સરકારનું પહેલું પગલું, 3 આશ્રમોને જમીન ખાલી કરવા નોટિસ અપાઈ
Cricket Records
1 ઓવરમાં ફટકાર્યા 6,6,6,6,6,6,6...CSKના આ ખેલાડીએ કર્યો કમાલ
Diaper
આ દેશમાં બાળકોથી વધારે વૃદ્ધો માટે વેચાય છે ડાયપર, ભારત કરતાં મોટું છે અર્થતંત્ર
cheapest engineering university in india
દેશની આ યુનિવર્સિટીમાં મળશે સૌથી સસ્તી BTech ડિગ્રી, પેકેજ લાખો-કરોડોમાં! આ કંપનીઓ..