આઈપીએલ 12

શિખર ધવન, ધોની ફોર્મમાં પરત ફરતા ભારતીય વિશ્વકપ અભિયાનને મળી નવી ઉર્જા

આઈપીએલના ફાઇનલમાં પહોંચ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, આઈપીએલમાં વર્કલોડને લઈને કોઈ મુશ્કેલી ન થઈ, પરંતુ આ ટૂર્નામેન્ટના માધ્યમથી વિશ્વકપની સારી તૈયારી થઈ ગઈ છે. 
 

May 14, 2019, 06:56 PM IST

IPL 2019: કોણ રહ્યું સુપરહિટ તો કોણ સુપર ફ્લોપ, આવું છે ખેલાડીઓનું રિપોર્ટ કાર્ડ

આઈપીએલ-2019ના એવા ખેલાડીઓની ચર્ચા થવી સ્વાભાવિક છે, જેણે પોતાની ટીમને પોતાની કિંમતના પૂરા પૈસા વસૂલ કરાવ્યો જે મેંઘા ભાવે વેંચાયા પર નિષ્ફળ રહ્યાં. 

May 14, 2019, 12:34 PM IST

IPL 2019: જાણો કોણ છે આ સિઝનમાં ચમકેલા 5 નવા સિતારા, ખાસ પ્રદર્શને આપી ઓળખ

આઈપીએલમાં આ સિઝનમાં રાહુલ ચહર, રિયાન પરાગ, નવદીપ સૈની, શ્રેયસ ગોપાલ અને અલ્ઝારી જોસેફ એવા નામ રહ્યાં જેણે પોતાના ખાસ પ્રદર્શનથી નવી ઓળખ હાસિલ કરી છે. 

May 13, 2019, 06:34 PM IST

IPL 2019: હાર્દિક, રાહુલ અને વોર્નરે વિવાદોની ભુલીને કરી યાદગાર વાપસી

વિશ્વ કપના વર્ષમાં રમાયેલી આઈપીએલની સિઝન-12માં ફોકસ આંતરરાષ્ટ્રીય સિતારા, તેનું ફોર્મ અને ફિટનેસ પર હતું. આવો જાણીએ આગામી વનડે વિશ્વકપ પ્રમાણે આઈપીએલ 2019નું શું આઉટકમ રહ્યું? 

 

May 13, 2019, 05:24 PM IST

IPLના રોમાંચની દુનિયા દીવાની, દિગ્ગજ બોલ્યા- વાહ! શું ફાઇનલ હતી

ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અંતિમ બોલ સુધી ચાલેલી ફાઇનલ મેચ બાદ ક્રિકેટ જગતે ટ્વીટર પર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. 
 

May 13, 2019, 03:31 PM IST

IPL 2019માં કરોડો રૂપિયાનો વરસાદ, 11 વર્ષોમાં 300 ટકા વધી પ્રાઇઝ મની

2008માં કુલ પ્રાઇઝ મની 20 કરોડ રૂપિયા હતી, જેમાંથી વિજેતા ટીમને 4.8 કરોડ રૂપિયા મળ્યા હતા. 2015માં પ્રાઇઝ મની વધીને કુલ 40 કરોડ રૂપિયા થઈ, જેમાંથી વિજેતા ટીમને 15 કરોડ રૂપિયા મળ્યા હતા. 
 

May 13, 2019, 12:43 PM IST

મુંબઈ ચોથીવાર ચેમ્પિયન, શું બોલ્યા સચિન, વીરૂ અને લક્ષ્મણ જેવા દિગ્ગજ

આઈપીએલ ફાઇનલમાં જીત બાદ સોશિયલ મીડિયા પર મુંબઈને શુભેચ્છા આપનાર લોકોની લાઇન લાગી છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પણ મુંબઈની પ્રશંસા કરી છે. 

May 13, 2019, 12:21 PM IST

હૈદરાબાદમાં ત્રીજી વખત 1 રનથી થયો નિર્ણય, રોહિતે બીજી વખત જીતી IPL ફાઇનલ

ટી20ના ઇતિહાસમાં ચોથી ઘટના બની જ્યારે કોઈ ટીમ ફાઇનલમાં 1 રનથી જીતી હોય. આઈપીએલની વાત કરીએ તો બીજી વખત થયું અને મજાની વાત છે કે બંન્ને વખત મુંબઈ ઈન્ડિયન્સે આ કારનામું કર્યું છે. 

May 13, 2019, 12:07 PM IST

IPL 2019: જાણો ક્યાં ખેલાડીને મળ્યો ક્યો એવોર્ડ

આઈપીએલ-12ની સિઝન મુંબઈ ઈન્ડિયન્સે કબજે કરી છે. તેણે રોમાંચક ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને 1 રને પરાજય આપ્યો હતો. આ ફાઇનલ મેચની સાથે સિઝનના સૌથી મહત્વના ખેલાડીઓને એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. 
 

May 13, 2019, 12:34 AM IST

IPL 2019: ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને મળ્યા 20 કરોડ રૂપિયા, ચેન્નઈને 12.5 કરોડ

ફાઇનલમાં રોહિતના ધુરંધરોએ દેખાડ્યું કે કેમ તેની ટીમ આઈપીએલ ઈતિહાસની સૌથી સફળ ટીમોમાંથી એક છે. આ ટાઇટલની સાથે મુંબઈએ ચેન્નઈને પાછળ છોડી દીધું છે, જેના નામે ત્રણ આઈપીએલ ટ્રોફી છે.  

May 13, 2019, 12:16 AM IST

IPL 2019: ચેન્નઈને હરાવી મુંબઈનો રેકોર્ડ, ચોથી વખત બન્યું ચેમ્પિયન

આઈપીએલ-2019ના રોમાંચક ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને 1 રને પરાજય આપીને મુંબઈ ઈન્ડિયન્સે ચોથી વખત ટ્રોફી પર કબજો કર્યો છે. આ સાથે તે આઈપીએલની સૌથી સફળ ટીમ બની ગઈ છે. 
 

May 12, 2019, 11:48 PM IST

IPL 2019: પ્લેઓફમાં શાંત રહ્યું છે રોહિત શર્માનું બેટ

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો આઈપીએલના પ્લેઓફ રાઉન્ડમાં રેકોર્ડ સારો રહ્યો નથી. પ્લેઓફ રાઉન્ડમાં અત્યાર સુધી 18 ઈનિંગ રમી ચુકેલો રોહિત માત્ર 13.47ની એવરેજથી 229 રન બનાવી શક્યો છે. 

May 12, 2019, 10:16 PM IST

IPL 2019 final: રોમાંચક ફાઇનલમાં મુંબઈએ ચેન્નઈને 1 રને હરાવ્યું, ટ્રોફી કરી કબજે

આઈપીએલ-12ના ફાઇનલમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે.  મુંબઈએ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા છે અને ચેન્નઈને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો છે. 

May 12, 2019, 06:52 PM IST

IPL Final MI vs CSK: શું ફાઇનલ મેચ રમશે યુવરાજ, મુંબઈના આ ફોટોએ કર્યો ઇશારો

ઈન્ડિયન પ્રીમિયર લીગની હાલની સિઝનમાં યુવરાજ સિંહ મુંબઈની ટીમમાં તો રહ્યો, પરંતુ વધુ મેચમાં તક ન મળી. યુવીએ આ સિઝનમાં મુંબઈ માટે 4 મેચ રમી છે. 
 

May 12, 2019, 03:47 PM IST

IPL 2019 MI vs CSK: મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમાનારી ફાઇનલ પહેલા જાણો નંબર ગેમ

મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા છે ચેન્નઈનો કેપ્ટન એમએસ ધોની છે અને જે પણ ટીમ વિજેતા બનશે તેનો કેપ્ટન અને ટીમ ટાઇટલનો ચોગ્ગો ફટકારશે. આવો જાણીએ બંન્ને ટીમો વચ્ચે રમાનારા ફાઇનલ મેચ પહેલા નંબર ગેમ વિશે..... 
 

May 12, 2019, 03:18 PM IST

IPL 2019 Final: MI અને CSK હશે આમને-સામને, બની રહ્યાં છે આ 3 ગજબ સંયોગ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝનના ફાઇનલમાં આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) આમને-સામને હશે અને સંજોગ પણ છે કે બંન્ને ટીમો ચોથા ટાઇટલ માટે ટકરાશે. આ બંન્ને વચ્ચે રમાયેલી ત્રણ ફાઇનલ મેચોમાંથી બેમાં મુંબઈને જીત મળી છે તો ચેન્નઈ એક વખત જીત મેળવવામાં સફળ રહી છે. 

May 12, 2019, 03:01 PM IST

IPL 2019: ફાઇનલ આજે, ચોથી વખત કોણ બનસે સરદાર?

ચેન્નઈએ આઠમી વખત તો મુંબઈએ ચોથી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. બંન્નેએ આ દરમિયાન ત્રણ-ત્રણ વખત જીત હાસિલ કરી છે. હવે જોવાનું રહેશે કે ચોથી વખત ટાઇટલ કોણ કબજે કરે છે. 

May 12, 2019, 02:38 PM IST

IPL 2019: મુંબઈ અને ચેન્નઈ વચ્ચે આજે ટાઇટલ માટે જંગ, કોણ તોડશે ચારનો ચક્રવ્યૂહ?

રવિવારે આઈપીએલ ફાઇનલમાં આ ચોથી ઘટના હશે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમો આમને-સામને હશે. બંન્ને ટીમો ત્રણ-ત્રણ વખત ટાઇટલ પોતાના નામે કરી ચુકી છે. 
 

May 12, 2019, 07:00 AM IST

IPL 2019: ચેમ્પિયન પર થશે ધનવર્ષા, રનર્સ-અપને મળશે આટલા રૂપિયા

આઈપીએલની 12મી સિઝનના ફાઇનલ બાદ ઇનામોનો વરસાદ થશે. ચેમ્પિયન ટીમ પર પૈસાનો વરસાદ થશે તો ફાઇનલમાં હારનારી ટીમ પણ મોટા ઇનામની હકદાર બનશે. 

May 11, 2019, 08:56 PM IST

IPL 2019: ફાઇનલ પહેલા પોતાના ખેલાડીઓને બોલ્યો રોહિત- 'આ સિઝનમાં બસ વધુ એકવાર'

આઈપીએલમાં રવિવારે રમાનારી ફાઇનલ (MI vs CSK) મેચ પહેલા મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટ્વીટ કરીને પોતાની ટીમને ફરી એકવાર બધી તાકાત લગાવવા માટે અવાજ ઉઠાવ્યો છે. 
 

May 11, 2019, 07:47 PM IST