close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 20 જૂન: આ 5 રાશિના જાતકો માટે આજે શુભ છે ગુરુવાર, મેષના જાતકોને જીવનસાથીની સલાહથી ફાયદો

Jun 20, 2019, 09:04 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

નાણાકીય મામલે સમજદારીથી કામ લો. જીવનસાથીની સલાહથી ફાયદો થશે. પૈસા કમાવવાની યોજના બનાવશો. નોકરીમાં કોઈ સારી ઓફર મળશે. મિત્રો સાથે મુલાકાત થશે. જેની સાથે તમે ભવિષ્યની યોજના ઘડશો. મગજમાં સતત પ્લાનિંગ ચાલતું રહેશે. 

2/12

સારા પ્લાનિંગ અને સમજદારીના ઉપયોગથી મોટો ફાયદો થઈ શકે છે. વિચારેલા કામો પૂરા થવાના યોગ છે. નોકરી કે દિનચર્યામાં થોડો ફેરફાર કરવા અંગે વિચારવું જોઈએ. ખરીદી પણ ફાયદાકારક થઈ શકે છે. તમારી યોજનાઓથી તમે બધાને પ્રભાવિત કરશો. વિદ્યાર્થીઓને સફળતા મળશે. ધનલાભના યોગ છે. 

3/12

નવા પ્રયોગ કરશો. કોન્ફિડન્સ વધશે. મનનો અવાજ સાંભળો. લોકો સાથે તાલમેળ રહેશે. રોમાન્સની તકો મળી શકે છે. પરિવાર કે મિત્રો સાથે ફરવા જશો. 

4/12

કોશિશ કરશો તો સારી સફળતા મળી શકે છે. ઘરમાં કેટલાક મામલા અચાનક સામે આવશે. થોડો સમય એકલા વિતાવો તે તમારા માટે સારું રહેશે. તમે સહયોગ અને સમાધાન કરવાના પાક્કા ઈરાદાથી જ ઘરની બહાર નીકળો. ઓફિસ કે ફિલ્ડમાં તમારે કોઈ મામલે સમાધાન કરવું પડશે જે આવનારા દિવસોમાં તમારી ફેવરમાં રહેશે. 

5/12

આજે તમે તમારું કામ પૂરું કરવા માટે દરેક રીત અપનાવી શકો છો. બિઝી હોવા છતાં દિવસ સારો પસાર થશે. પૈસે ટકે ફાયદો થશે. કોઈ નવી નોકરી મળી શકે છે. મોટાભાગના લોકો તમારા માટે પોઝિટિવ હોઈ શકે છે. પરિવારમાં નાના લોકોથી મદદ થશે. કાર્યક્ષેત્રે અને બિઝનેસમાં ધનલાભ થઈ શકે છે. પદોન્નતિ અને સન્માન મળી શકે છે. 

6/12

ઓફિસમાં આજે તમે અનેક મામલે સફળ થઈ શકો છો. કેરિયર અંગે સમાધાન મળી શકે છે. પરેશાન ન થશો. ઓફિસમાં તમારા કામના વખાણ થશે. પ્રમોશનના યોગ છે. ગિફ્ટ મળી શકે છે. નવા મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. બિઝનેસ કરનારા લોકોને અટવાયેલા પૈસા મળી શકે છે. 

7/12

પોતાના પર ભરોસો રાખો. મહેનત કરો. માહિતી ભેગી કરો. લોકોને મળો. જરૂર પડે તો મુસાફરી કરો. તમારા જીવનમાં અનેક પહેલુઓમાં ફેરફાર આવી શકે છે. કેટલાક નવા અનુભવ થઈ શકે છે. જૂની વાતો અને યાદોને ભૂલવાની કોશિશ કરો. આજે તમે ખુલ્લા મન અને પૂરા ઉત્સાહથી બધાની વાત સાંભળીને કામ કરશો.   

8/12

ઓફિસમાં વધારાની જવાબદારી મળી શકે છે. નવું કામ શરૂ કરવાનું મન થઈ શકે છે. બીજીની વાત ધ્યાનથી સાંભળો. સકારાત્મક રહો. કામ વધુ નહીં રહે પરંતુ છતાં દિવસ વ્યસ્ત રહેશે. ઓફિસમાં કોઈ કામમાં આવતી અડચણ દૂર થશે. નવા લોકો સાથે મુલાકાત થશે જે જીવનમાં ઊંડી અસર છોડશે.   

9/12

મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ આવશે. કોઈ મોટું રોકાણ કર્યું હશે તો ફાયદો થશે. પૈસા રોકાણ કરવાના મામલે લોકોને મળો, વાત કરો, તક જવા ન દો. દિવસ ઝડપથી પસાર થશે. નવા અને રસપ્રદ લોકો સાથે મુલાકાત થવાના યોગ છે. જોબ કે બિઝનેસમાં કેટલાક ફેરફારનું મન બનશે.   

10/12

ખુબ ધૈર્ય અને નિયમિતતા સાથે તમે જે મહેનત કરી હતી તેનું પરિણામ તમારી ફેવરમાં હશે. જૂના મિત્રો સાથે વાતચીત થશે કે મુલાકાત થવાની સંભાવના છે. તમારી જવાબદારીઓ પૂરી થઈ શકે છે. વિચારેલા કામો પૂરા થશે. પૈસા કમાવવા તમારા માટે સરળ છે. કામકાજ કે મુસાફરીને લઈને એકથી વધુ વિકલ્પ હોઈ શકે છે. ઓફિસ્માં નવી ચીજો શીખવાની તક મળશે. 

11/12

કેટલાક બદલાવની શરૂઆત આજથી થશે. રહસ્યપૂર્ણ મામલાઓ તરફ ઢળી શકો છો. સારો વ્યવહાર તમને સફળ બનાવશે અને લોકો ખુશ પણ રહેશે. તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. ધારણા સકારાત્મક રાખો. 

12/12

સારી તક મળી શકે છે. નવા પ્લાનિંગ અને તકોને લઈને મોટો નિર્ણય કરી શકો છો. નોકરીમાં નવું પદ કે નવા કામની ઓફર મળી શકે છે. મોટી અડચણો દૂર થઈ શકે છે. ધનલાભ થશે, આવકનો નવો સ્ત્રોત બનશે. મુસાફરી કરવાના યોગ છે. બીજાની વાતો પર બહુ ધ્યાન ન આપો. તમારા કામથી બધાને ખુશ કરવાની કોશિશ કરો.