villages

Mysterious Villages Of India: પાતાળમાં વસેલા છે ભારતના આ 12 ગામ! જાણો શું છે વિશેષતા

કોરોના કાળમાં ગામડાઓનું મહત્વ વધી રહ્યો છે. ગામડું એટલે કુદરતી સૌંદર્યથી તરબોળ સ્થળ. પરંતુ કેટલાક એવા ગામ હોય છે જે પોતાની આગવી વિશેષતાઓ ધરાવે છે. જેથી તે બાકીના ગામડાઓ કરતા અલગ પડે છે.

Nov 22, 2021, 06:37 PM IST

સેનાની ગાડી ખાડીમાં ખાબકી, મદદ કરવાના બદલે ગામ લોકોએ લૂંટી લીધો સામાન! ત્યારથી ગામમાં ભટકે છે જવાનોની આત્મા!

Uttarakhand Haunted Villages: વર્ષ 1952 બનેલી એક ઘટના બાદ બધું જ બદલાઈ ગયું. જવાનોની ગાડી ખાડીમાં ખાબકી જેમાં સેનાના 8 જવાન સવાર હતા. કહેવાય છે કે, જવાનોએ ગામ લોકો પાસે મદદની અપીલ કરી. ત્યારે ગામ લોકોએ તેમને બચાવવાની જગ્યાએ તેમનો સામાન લૂંટી લીધો. બસ આ ઘટના બાદ જ આ ગામની બરબાદી શરૂ થઈ. આસપાસ રહેનારા લોકોનું માનવું છે કે, આ દુર્ઘટના બાદથી જ ત્યાં 8 જવાનોની આત્માઓ તે ગામમાં રહે છે.

Sep 27, 2021, 03:28 PM IST

ચોમાસા દરમિયાન બેટમાં ફેરવાય છે ભાલના અનેક ગામ, યુદ્ધના ધોરણે તંત્ર કરી રહ્યુ છે કામ

ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ પર આવેલા ખારા પાટ ગણાતા ભાલ પંથકમાં ચોમાસુ દર વર્ષે આફત લઈને આવે છે, ઉપરવાસના અમરેલી અને સુરેન્દ્રનગર જીલ્લામાં પડેલા ભારે વરસાદની સૌથી વધુ અસર ભાલ પંથકના વિસ્તારોમાં જોવા મળે છે

Jun 1, 2021, 11:50 AM IST

ગુજરાતના ગામડાઓને સુરક્ષીત કરવા અને ત્રીજી લહેર સામે લડવા કોર કમિટી અને ટાસ્ક ફોર્સ વચ્ચે મહત્વની બેઠક

હાલ ચો તરફ કોરોનાની ત્રીજી સંભવિત લહેર અંગે જોરશોરથી ચર્ચાઓ શરૂ થઇ ચુકી છે, ત્યારે ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા કોવિટ ટાસ્ક ફોર્સ અને નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ સાથે બેઠક યોજીને સંક્રમણની ચેન તોડવા માટેની રણનીતિ ઘડવામાં આવશે, અન્ય રાજ્યો અને વિદેશોમાં ત્રીજી લહેરની પરિસ્થિતી અંગેની સમીક્ષા કરવામાં આવી રહી છે. 

May 9, 2021, 11:58 PM IST

કોરોનાને કાબુમાં લેવા શહેરોથી ગામડા સુધી રેપિડ એક્શન ટીમ કાર્યરત, મહાઅભિયાનની શરૂઆત

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો અને ઓછા ટેસ્ટિંગ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતને ટે્ટિંગ વધારવાની ટ્રેકિંગ અને ટ્રેસિંગ પર વધારે ધ્યાન આપવાની ટકોર કરી હતી. જેના પગલે રાજ્ય સરકારે એક અલગ એક્શન પ્લાન બનાવ્યો છે. જેમા શહેરોથી ગામડા સુધી રેપિડ એક્શન ટીમ બનાવી સંક્રમણ અટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ટીમ સતત મોનિટરિંગ કરશે અને દર અઠવાડીયે તાલુકા અને જિલ્લાના રિપોર્ટ છેક સરકાર સુધી પહોંચાડવામાં આવશે. 

Aug 18, 2020, 04:31 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફેન્સિંગ મુદ્દે હોબાળો, કોંગ્રેસનાં 10 ધારાસભ્યોની અટકાયત

જિલ્લામાં આવેલ વિશ્વની સહુથી ઊંચી પ્રતિમા સ્ટેટ્યૂ ઓફ યુનિટી નો પ્રવસન ધામ તરીકે વિકાસ થયા બાદ આ વિસ્તારથી જોડાયેલા આજુબાજુના 20 કિલોમીટરના વિસ્તારમાં વિકાસ કરવા સ્ટેટ્યૂ ઓફ યુનિટી પ્રવાસન સતા મંડળ બનાવીને હાલ કેવડિયાની આજુબાજુના 6 ગામોમાં તારની ફેન્સીંગ કરીને કેટલાક વિસ્તારને કોર્ડન કરવામાં આવી રહ્યો છે. જોકે આ ગામના લોકોના વિરોધ વચ્ચે પોલિસને સાથે રાખીને આ કામ કરાઈ રહ્યું છે, ત્યારે હાલ ભારતભરમાં લોકડાઉન ચાલે છે છતાં આ કામ કરીને સરકાર દ્વારા આવિસ્તારના લોકોની જમીન હડપવાના આક્ષેપ સાથે સ્થાનિકો સાથે હવે રાજકારણીઓ પણ જોડાયા છે.

May 30, 2020, 09:03 PM IST

ગામોમાં પ્રોપર્ટી મુદ્દે હવે નહી થાય ઝગડા, PM મોદીએ કર્યું સમાધાન

ગામમાં તમારી પ્રોપર્ટી ( Property Dispute) મુદ્દે થનારા ઝગડા ઘટી શકે છે અથવા લગભઘ ખર્ચ ખતમ પણ થઇ શકે છે. પંચાયતીરાજ દિવસ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ બે મહત્વની યોજનાઓની શરૂાથ કરી છે કે આ ગામો માટે છે. આ પ્રસંગે કૃષી કિસાન કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર હતા. આ યોજનાઓ માલિકી યોજના અને ઇગ્રામ સ્વરાજ એપ અને પોર્ટલ. વડાપ્રધામ મોદીએ માલિકી યોજનાની મદદથી ગામોમાં પ્રોપર્ટી મુદ્દે થનારા વિવાદોનાં ઉકેલ કરીને પ્રયાસો કર્યા છે. 

Apr 24, 2020, 06:03 PM IST
200 Farmers Opposed To 14 Villages In Dwarka PT4M33S

દ્વારકાના 14 ગામના 200થી વધુ ખેડૂતોનો વિરોધ

દેવભૂમિ દ્વારકાના 14 ગામના અંદાજીત 200થી વધુ ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. દ્વારકા જામનગર હાઇવેને ચાર માર્ગીય બનાવવાનો અહીં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Jan 24, 2020, 06:30 PM IST
teed attack on villages of vav taluka farmers in fear PT3M31S

બનાસકાંઠામાં ફરી એકવાર તીડનો આતંક, ખેડૂતોના હાલ બેહાલ

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાજસ્થાન અને પાકિસ્તાનની સરહદે આવેલા મીઠાવિચારણ અને દૈયપ ગામની સીમમાં તીડનું આક્રમણ થતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પહેલા અસારા, લોદ્રાણી, બુકણા તથા સુઇગામના માધપુરા જેવા ગામોમાં તીડનું આક્રમણ થયું હતું. પરંતુ આજે ફરીથી રાજસ્થાન તરફથી વાવના મીઠાવીચારણ અને દૈયપ ગામની સીમમાં તીડનું આક્રમણ થતા ખેડૂતોના શિયાળુ પાકો પર જોખમ ઉભું થયું છે. જેને પગલે વહીવટીતંત્ર સત્વરે તીડના ટોળાને નિયંત્રણમાં લે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડા બાદ તીડે હુમલો કરતા ખેડૂતોની માઠી દશા બેઠી છે.

Dec 14, 2019, 09:05 PM IST
Gujarat Weather Today Rainfall In West Kutch Villages PT3M21S

Weather Today: કચ્છના નખત્રાણા, લખપત અને અબડાસામાં કમોસમી વરસાદ

Weather Today: પશ્ચિમ કચ્છના (Kutch) નખત્રાણા, લખપત અને અબડાસા પંથકમાં કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદ ગુજરાતમાંથી જવાનુ નામ લેતો જ નથી. આખુ વર્ષ ગુજરાતમાં વરસાદ રહ્યો છે. ત્યારે આજે ફરીથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગુજરાતના બે જિલ્લામા ગુરુવારની સવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે અંબાજી પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો છે. 

Dec 12, 2019, 03:50 PM IST

અમદાવાદની બહારનાં ગામડાંઓને મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સામેલ કરવા રાજ્ય સરકારને દરખાસ્ત

અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની(Ahmedabad Municipal Corporation) હદ બહાર આવેલા કોટેશ્વર, ભાટ, ઝુંડાલ, નાના ચિલોડા, બોપલ-ઘુમા, કઠવાડા, અમિયાપુર સહિતના વિસ્તારોને કોર્પોરેશનની હદમાં સામેલ કરવા નવું સિમાંકન(Delimitation) કરવા સ્ટેન્ડીંગ કમિટીએ(Standing Committee) મંજૂરી આપી છે અને આ અંગેની દરખાસ્ત રાજ્ય સરકારમાં(State Government) મો

Nov 27, 2019, 10:18 PM IST

કડાણા ડેમમાંથી પાણી છોડાતા પંચમહાલ અને અન્ય જિલ્લાના 127થી વધુ ગામ એલર્ટ કરાયા

કડાણા ડેમમાંથી હાલ 7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે વણાકબોરી ડેમમાં પાણીની ભારે આવક થઈ રહી છે અને જો ડેમની સપાટી 242ને પાર થાય તો અસરગ્રસ્ત ગામોમાં પાણી ઘુસી જવાની સંભાવના છે 
 

Sep 13, 2019, 04:51 PM IST
Narmada Dam's Water Level On Constant Rise, 144 Villages On Alert PT2M21S

નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, કાંઠા વિસ્તારના 144 ગામના લોકોને કરાયા અલર્ટ

ઉપરવાસમાંથી 9 લાખ 6 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.38 મીટર પર પહોંચી. નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યાં છે. કુલ 93.10 ટકા ભરાયો સરદાર સરોવર ડેમ.

Sep 13, 2019, 04:10 PM IST

એચડીએફસી બેંકની આ પહેલ ગામડાંના અનેક લોકોના જીવનમાં લાવી પરિવર્તન

એચડીએફસી બેંકની તમામ સામાજિક પહેલની મુખ્ય બ્રાન્ડ #Parivartan મારફતે બેંક સ્થિર સામાજિક પરિવર્તન લાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

Aug 30, 2019, 08:40 AM IST
Vadodra: Water Logging in Low Lying Areas and Villages PT1M25S

વડોદરા: પાદરા- કરજણનો તુટ્યો સંપર્ક, નદી વિસ્તારના ગામોમાં ભરાયા પાણી

વડોદરા: કોઠવાળા ગામે વિશ્વામિત્રીના ફરી વળ્યાં પાણી,પાદરા પોલીસે રસ્તા પર અવર-જવર કરાવી બંધ. ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વરસાદ થયો શરૂ.

Aug 2, 2019, 03:55 PM IST

સરકારના દાવાની પોલ ખુલી, ગામમાં વીજળી નથી છતાં લોકોને પકડાવ્યાં વીજ બિલ

પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે (28 એપ્રિલ)ના રોજ ટ્વિટ કરીને દેશના તમામ ગામોમાં વીજળી પહોંચી હોવાનો દાવો કર્યો હતો.

May 2, 2018, 09:10 PM IST

તમામ ગામમાં વિજળી પહોંચાડી હોવાની વાત પણ સરકારનો નકલી દાવો: રાહુલ

વડાપ્રધાન મોદીએ રવિવારે ટ્વીટ કરીને દેશમાંથી અંધકાર યુગનો અંત આવ્યો હોવાની માહિતી આપી હતી

Apr 30, 2018, 08:41 PM IST