close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ગુજરાતી સમાચાર

અમેરિકા: લોસ એન્જેલસમાં શાળા પાસે અંધાધૂંધ ફાયરિંગ, 7 લોકો ઘાયલ 

અમેરિકા(America) ના લોસ એન્જલસ( Los Angeles)માં એક શાળા પાસે ફાયરિંગ(Shooting) ની ઘટના ઘટી છે.

Nov 15, 2019, 12:01 AM IST

મહારાષ્ટ્ર પર નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'ક્રિકેટ અને રાજકારણમાં કઈ પણ શક્ય'

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં મહત્વનું નિવેદન આપ્યું છે. ગુરુવારે મહારાષ્ટ્ર પહોંચેલા નીતિન ગડકરીએ કહ્યું કે ક્રિકેટ અને રાજકારણમાં કઈ પણ શક્ય છે. મહારાષ્ટ્રના રાજકારણમાં સારી એવી પકડ ધરાવતા દિગ્ગજ નેતાએ કહ્યું કે ક્યારેક તમને એમ લાગે કે તમે મેચ હારી રહ્યાં છો પરંતુ પરિણામ તેનાથી બિલકુલ વિપરિત આવે છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે હું હમણા જ દિલ્હીથી આવ્યો છું તો મને મહારાષ્ટ્રના રાજકારણની સંપૂર્ણ જાણકારી નથી. 

Nov 14, 2019, 11:29 PM IST

13 નંબરના આંકડાથી આટલા કેમ ડરે છે આખી દુનિયાના લોકો? જાણો તેની પાછળનું રહસ્ય 

13 નંબર (Number 13) ના આંકડાથી ભલભલાને ડર લાગતો હોય છે. દુનિયા આ આંકડાને અશુભ માને છે. કોઈ સારું કામ કરતા પણ વિચાર કરે છે. આ આંકડાથી આખરે ડરવા પાછળનું કારણ શું છે. ભારત (India) માં જ નહીં દુનિયાભરના લોકોને 13 નંબરથી અજ્ઞાત ડર લાગે છે. ભારતમાં તો ઠીક પરંતુ દુનિયા આખી આ આંકડાને ખુબ જ અશુભ માને છે. લોકો આ આંકડાથી દૂર ભાગતા જોવા મળે છે. આવો આપણે જાણીએ કે આખરે આ આંકડાથી આટલું બધુ લોકો કેમ ડરે છે. તેની પાછળ એવું તે શું કારણ છે. એવું કયું રહસ્ય છૂપાયેલુ છે. 

Nov 14, 2019, 10:52 PM IST

J&Kને લોહીયાળ કરવા માટે આવી રહ્યો છે 'ઓસામા', ભારતીય સેના પણ ખુડદો બોલાવવા તૈયાર

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માં આતંકવાદ (Terrorism)ની આગ ભડકાવવાની કોશિશ કરવા માટે પાકિસ્તાન હવે મૌલાના મસૂદ અઝહરના એક સંબંધી ઓસામા યુસુફને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ગુપ્તચર એજનસીઓના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઓસામા LoC નજીક આતંકીઓના સિયાલકોટની આસપાસના લોન્ચ પેડ પર અનેકવાર જોવા મળ્યો છે. પાકિસ્તાની સેના તેને એલઓસી પાર કરાવતા પહેલા અનેકવાર ડ્રોન મોકલીને જોઈ ચૂકી છે કે ભારતીય સુરક્ષા દળોની સતર્કતા કેટલી છે. પાકિસ્તાની સેના તેને સંપૂર્ણ સુરક્ષિત રીતે સરહદ પાર કરાવવા માટે પૂરેપૂરી ચોક્કસાઈ વર્તી રહી છે. 

Nov 14, 2019, 10:21 PM IST

BCCI: રાહુલ દ્રવિડને રાહત, હિતોના ટકરાવ મામલામાં મળી ક્લીન ચિટ

બીસીસીઆઈના લોકપાલ ડીકે જૈને કહ્યું કે, તેને પૂર્વ ભારતીય કેપ્ટન વિરુદ્ધ હિતોના ટકરાવ સાથે જોડાયેલો કોઈ મામલો નજર આવ્યો નથી. 
 

Nov 14, 2019, 09:53 PM IST

BRICS Summit: PM મોદીએ આખી દુનિયાને જણાવ્યું કે શું છે આગામી 5 વર્ષનું સપનું

પીએમ મોદીએ ગુરુવારે બ્રિક્સ સંમેલનને સંબોધિત કરતા વેપાર અને રોકાણના મુદ્દે તથા વધુ સહયોગ વધારવા પર ભાર મૂક્યો તેમણે આ ઉપરાંત આતંકવાદ વિરુદ્ધ સુરક્ષા સહયોગ વધારવાના મહત્વનો ઉલ્લેખ કર્યો. બ્રાઝીલની રાજધાની બ્રાઝીલિયામાં આયોજિત 11માં બ્રિક્સ સંમેલનમાં સભ્ય દેશો બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રાધ્યક્ષ ભાગ લે છે. 

Nov 14, 2019, 09:29 PM IST

PAK પૂર્વ PMની જિંદગીના 24 કલાક જ બાકી? ડોક્ટરોએ કહ્યું-જલદી વિદેશ મોકલો, સરકારે માંગ્યા 7 અબજ રૂપિયા

પાકિસ્તાનના(Pakistan) પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ (Nawaz Sharif) ની સારવાર કરી રહેલા ડોક્ટરોએ કહ્યું છે કે શરીફની હાલત ખુબ જ નાજુક છે અને તેમને સારવાર માટે આગામી 24 કલાકની અંદર જ વિદેશ લઈ જવા ખુબ જરૂરી છે.

Nov 14, 2019, 09:02 PM IST

IPL: રાજસ્થાન તરફથી 100 મેચ રમ્યા બાદ હવે રહાણે દિલ્હી તરફથી રમશે

અંજ્કિય રહાણે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020મા દિલ્હી કેપિટલ્સ સાથે જોડાઇ ગયો છે. દિલ્હી કેપિટલ્સે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. 
 

Nov 14, 2019, 07:31 PM IST

મુંબઈ: ઝૂપડપટ્ટીમા રહેતા યુવકે તનતોડ મહેનત કરી ISROમાં જોબ મેળવી, માતા લોકોના ત્યાં કરે ઘરકામ

સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય...આ કહેવત મુંબઈના (Mumbai) ચેમ્બુરમાં રહેતા રાહુલ ઘોડકે (Rahul Ghodke)એ સાબિત કરી દીધી.

Nov 14, 2019, 07:14 PM IST

મહારાષ્ટ્ર: શિવસેના, કોંગ્રેસ-NCP વચ્ચે થઈ મહત્વની બેઠક, લેવાયો આ નિર્ણય

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ, અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ આજે એક મોટી બેઠક કરી. પ્રદેશમાં એક સાથે સરકાર બનાવવાની સંભાવનાઓ શોધી રહેલા ત્રણેય પક્ષઓએ આજે સાંજે સંયુક્ત મોરચાની સરકારના કોમન મિનિમમ પ્રોગ્રામ પર મંથન કર્યું. આ બેઠકમાં કોંગ્રેસના નેતા પૃશ્વીરાજ ચૌહાણ, એનસીપી નેતા છગન ભૂજબળ અને શિવસેના નેતા એકનાથ શિંદે શામેલ થયા.

Nov 14, 2019, 06:41 PM IST

ટેસ્ટ ક્રિકેટમાં વર્લ્ડ ક્લાસ બોલરોની કમીઃ તેંડુલકર

ટેસ્ટ ક્રિકેટમાં પ્રતિસ્પર્ધા ત્રણ દેશો (ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ) સુધી સીમિત છે તો આ વિશે પૂછવા પર તે પણ તેનાથી સહમત હતા. તેંડુલકરે કહ્યું, 'ટેસ્ટ ક્રિકેટનું સ્તર નીચે આવ્યું છે, જે ટેસ્ટ ક્રિકેટ માટે સારી વાત નથી. 
 

Nov 14, 2019, 06:11 PM IST

Rafale Deal પર સુપ્રીમ કોર્ટની મહોર, અમિત શાહે કહ્યું-જૂઠ્ઠાણું ફેલાવનારા દેશ પાસે માફી માંગે

રાફેલ ડીલ (Rafale Deal) પર મોદી સરકાર (Narendra Modi Government) ને ઘેરનારાઓએ સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર મોદી સરકારને ક્લીન ચીટ આપી છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપ (BJP) ના અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. શાહે ટ્વીટ કરીને કહ્યું કે જે લોકોએ રાષ્ટ્ર હિતને બાજૂ પર મૂકીને પોતાના રાજકીય ફાયદા માટે ખોટો દુષ્પ્રચાર કર્યો તેમણે સમગ્ર દેશ પાસે માફી માંગવી જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું કે પાયાવિહોણા અને દ્વેષપૂર્ણ પ્રચાર કરનારાઓ માટે સુપ્રીમ કોર્ટનો ચુકાદો જડબાતોડ જવાબ છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી નરેન્દ્ર મોદી સરકારની પારદર્શકતા અને ભ્રષ્ટાચારમુક્ત હોવા પર મહોર લાગી છે. 

Nov 14, 2019, 05:51 PM IST

દિલ્હી: JNUમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિનું ભયંકર અપમાન, ઉપદ્રવીઓએ અપશબ્દો પણ લખ્યા

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં(JNU)માં ઉપદ્રવીઓએ ઉદ્ધાટન પહેલા જ સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)ની મૂર્તિને ખંડિત કરી નાખી. એટલું જ નહીં ઉપદ્રવીઓએ મૂર્તિની નીચે ભારતીય જનતા પાર્ટી (BJP) માટે અપશબ્દો પણ લખ્યાં. અત્રે જણાવવાનું કે જેએનયુમાં ફી સહિત અનેક અન્ય માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. મૂર્તિ તોડવા મુદ્દે ભાજપના રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હા (Rakesh Sinha) એ આરોપીઓ પર કડક કાર્યવાહીની માંગણી કરી. 

Nov 14, 2019, 05:06 PM IST

IPL 2020: રાજસ્થાન રોયલ્સ છોડીને કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમશે કૃષ્ણપ્પા ગૌતમ

કિંગ્સ ઇલેવન પંજાબે લીગની આગામી સિઝન માટે ઓલરાઉન્ડર ખેલાડી કૃષ્ણપ્પા ગૌતમને પોતાની સાથે જોડવાની જાહેરાત કરી હતી. 

Nov 14, 2019, 04:55 PM IST

આકાશ ચોપડાએ દીપક ચાહર પર 2010મા કરી હતી ભવિષ્યવાણી, ટ્વીટ થયું વાયરલ

Team India: નવ વર્ષ પહેલા આકાશ ચોપડાએ દીપક ચાહર વિશે એક ટ્વીટનો જવાબ આપતા ભવિષ્યવાણી કરી હતી કે આ કમાલ કરશે. 

Nov 14, 2019, 04:39 PM IST

મહારાષ્ટ્ર: શિવસેના પાસેથી આ 'બલિદાન' ઈચ્છે છે કોંગ્રેસ, સરકાર બનાવવી એ નથી બચ્ચાના ખેલ

નવી દિલ્હી; મહારાષ્ટ્ર(Maharashtra)માં સરકાર બનાવતા પહેલા કોંગ્રેસ(Congress) પાર્ટી ધર્મનિરપેક્ષતા પર શિવસેના (Shivsena) પાસેથી વચન ઈચ્છે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ, શિવસેના પાસેથી કટ્ટર હિન્દુત્વ (Hindutva) છબીની જગ્યાએ સોફ્ટ હિન્દુત્વ અપનાવવાનું વચન ઈચ્છે છે.  આ બધા વચ્ચે 17 તારીખે દિલ્હીમાં કોંગ્રેસ અને NCPના નેતાઓની એક બેઠક થશે. જેમાં શિવસેના સાથે જવા માટેની શરતો પર ચર્ચા થશે.

Nov 14, 2019, 04:34 PM IST

'Rafale Dealમાં ભ્રષ્ટાચાર એ ભારતના ઈતિહાસમાં સૌથી મોટા ફેક ન્યૂઝ છે' તથ્યો જાણવા જુઓ આજે રાતે DNA

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ આજે રાફેલ ડીલ (Rafale Deal) મામલે ચુકાદો આપતા પુર્નવિચારણાની અરજીઓ ફગાવી દીધી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસે રાફેલ ડીલ મામલે જે હોબાળો મચાવ્યો હતો અને 'ચોકીદાર ચોર હૈ કેમ્પેઈન' ચલાવ્યું હતું તે તદ્દન ખોટું હતું. ઝી ન્યૂઝ પર આજે રાતે 9 વાગે ડેઈલી ન્યૂઝ એન્ડ એનાલિસીસ (DNA) કાર્યક્રમમાં રાફેલ ડીલ પર વિપક્ષના જૂઠ્ઠાણાનો સુપ્રીમ કોર્ટેમાં જે રીતે પર્દાફાશ થયો તે અંગે વિશેષ અહેવાલ રજુ થશે. જે જોવાનું ભૂલતા નહીં. 

Nov 14, 2019, 03:46 PM IST

IPL 2020: ...તો રહાણે રાજસ્થાન રોયલ્સ નહીં, આ ટીમમાં રમશે

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, અંજ્કિય રહાણે રાજસ્થાન રોયલ્સ છોડીને દિલ્હી કેપિટલ્સમાં જોડાઈ શકે છે. 
 

Nov 14, 2019, 03:33 PM IST

હેપ્પી બર્થ-ડે એડમ ગિલક્રિસ્ટઃ 3 વખત વર્લ્ડ ચેમ્પિયન ટીમો સભ્ય રહ્યો, ટેસ્ટમાં આ અનોખો રેકોર્ડ ગિલીના નામે

ડાબા હાથના વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટને તેની આક્રમક બેટિંગ માટે જાણવામાં આવતો હતો. તેની ગણના વિશ્વના ટોચના વિકેટકીપર બેટ્સમેનના રૂપમાં થાય છે. તે ત્રણવાર સતત વિશ્વકપ ફાઇનલ રમ્યો છે. 

Nov 14, 2019, 03:22 PM IST

પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહે, બેનક્રોફ્ટની વાપસી

પાકિસ્તાન સામે 21 નવેમ્બરથી રમાનારી બે મેચોની ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર થઈ ગઈ છે. કેમરૂન બેનક્રોફ્ટની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. 
 

Nov 14, 2019, 03:05 PM IST