આ ગામમાં અનોખો રિવાજ! દુલ્હા-દુલ્હનના પ્રાઈવેટ પાર્ટ્સની પૂજા વગર અધૂરા ગણાય છે લગ્ન

આજે અમે તમને દેશના એક એવા ગામના અનોખા લગ્ન વિશે જણાવીશું જ્યાં લગ્નમાં પ્રાઈવેટ પાર્ટ્સની પૂજા કરવામાં આવે છે. આ પૂજા વગર લગ્ન અધૂરાં ગણાય છે. 

1/5
image

આ અનોખો રિવાજ રાજસ્થાનના પાલી જિલ્લામાં જોવા મળે છે. આ લગ્નમાં પ્રાઈવેટ પાર્ટ્સની પૂજા કરાય છે. આ સાથે જ દુલ્હા દુલ્હન સુહાગરાતની રસ્મ નિભાવ્યા બાદ અલગ થઈ જાય છે. 

2/5
image

પાલીના આ લગ્નમાં આખું ગામ આવે છે. જ્યાં લોકો ગાળો પર ડાન્સ કરે છે. લગ્નમાં મહિલાઓ ખુબ ગાળો આપે છે. કહે છે કે આ લગ્નમાં સંતાન પ્રાપ્તિ માટે દુલ્હા દુલ્હનના પ્રાઈવેટ પાર્ટ્સની પૂજા કરાય છે. 

3/5
image

આ અનોખો વિવાહ પાલીથી 25 કિલોમીટર દૂર એક કસ્બામાં દર વર્ષે થાય છે. આ લગ્ન મૌજીરામજી અને મૌજની દેવીના હોય છે. જેમનું મંદિર સ્થાપિત છે. અહીંના લોકો તેમની ભગવાન શિવ અને માતા પાર્વતીના સ્વરૂપમાં પૂજા કરે છે. 

4/5
image

આજના જમાનામાં પણ લોકો એટલા આગળ વધી શક્યા નથી કે અહીં લોકોને સેક્સ એજ્યુકેશન આપવામાં આવે પરંતુ આ લગ્નમાં તેમને પૂરી જાણકારી મળી જાય છે. 

5/5
image

આ અનોખા લગ્નમાં મૌજીરામજી અને મૌજની દેવીની પ્રતિમાઓને રંગ, અત્તર અને મહેંદી લગાવવામાં આવે છે. બંનેને ફેરા ફેરવવામાં આવે છે. આ સાથે જ સુહાગરાતની રસ્મો નિભાવ્યા બાદ અલગ કરી દેવાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને લોકો દ્વારા જણાવવામાં આવેલી કહાનીઓ પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)