Surat Civil Hospital Asaram Bapu Worship: સુરત સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી રહે છે. સિવિલ હોસ્પિટલમાં તવધુ એકવાર વિવાદમાં આવી છે. બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામ બાપુનો સિવિલ હોસ્પિટલમાં ફોટો મુકાયો. સ્ટેમ સેલ બિલ્ડીંગ ના ગેટ પર ફોટો મૂકીને આરતી કરી વિવાદ ઉભો કર્યો. આ મામલે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને કંઈ પણ જાણ ન હતી.
આજે અમે તમને દેશના એક એવા ગામના અનોખા લગ્ન વિશે જણાવીશું જ્યાં લગ્નમાં પ્રાઈવેટ પાર્ટ્સની પૂજા કરવામાં આવે છે. આ પૂજા વગર લગ્ન અધૂરાં ગણાય છે.
Dhanteras 2024: ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાનું ઘણું મહત્વ છે. ધનતેરસ પર સાવરણી કેમ ખરીદવી જોઈએ, તેને ખરીદવાનો શુભ સમય કયો છે અને નવી સાવરણી અને જૂની સાવરણીનું શું કરવું જોઈએ?
Puja Niyam: જો તમે પણ પૂજામાં ધ્યાન નથી આપતા તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે આપણે એવી 10 ભૂલો વિશે ચર્ચા કરીશું, જે પૂજાના પરિણામો પર નકારાત્મક અસર કરે છે.
ગુજરાતનો ચિતારા સમુદાય 700 વર્ષ જૂની ચિત્રકળાની શૈલીને ધરોવાર તરીકે સંભાળી રહ્યા છે. આ જ સમુદાયથી આવનાર દંપત્તિ સુરેશભાઈ અને તેમની પત્ની હેતલબેન લુપ્ત થઈ રહેલી આ કળાને ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થીઓને વર્કશોપના માધ્યમથી શીખાવી રહ્યા છે.
નવસારીમાં આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી દિવાસાના પાવન પર્વ પર માનવ કદનો ઢીંગલો બનાવી તેની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ સહીત શહેરીજનો ઉમટી પડે છે.
અનેકવાર એવું બને કે કોઈને કોઈ કારણસર ઈચ્છા હોવા છતાં મંદિર જઈ શકાતું નથી. આવામાં તમે એક કામ કરી શકો છો. તેનાથી તમને મંદિર જવા બરાબર ફળ મળશે. શિવ પુરાણમાં તેના વિશે જણાવવામાં આવ્યું છે.
Pondicherry Temple: પુડુચેરી નજીક એક મનોરમ ગામ છે, જ્યાં અમાધર્મનને સમર્પિત વિશાળ મંદિરના અનાવરણ સાથે ભક્તિની ભવ્યતા આકાર લે છે. આ પવિત્ર સ્થાનના ગર્ભગૃહમાં અમધર્મનની 30 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત છે, જે તેને સૌથી ઊંચી પ્રતિમાઓમાંની એક બનાવે છે.
Dog Worship: એ વાત સાચી છે કે અનેક દંતકથાઓમાં શ્વાનને અલગ અલગ રીતે દેખાડવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવો પણ દેશ છે જ્યાં કૂતરાની પૂજા થાય છે.
દરેક ભગવાન-દેવીના પોતાના મનપસંદ ફૂલો હોય છે અને તેમની પસંદગી મુજબ તે ફૂલો તેમને અર્પણ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્ય અને પૂજામાં ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફૂલો પ્રકૃતિની સુંદર ભેટો જેવા છે અને દેવતાઓને ખૂબ પ્રિય છે. આ કરવાથી, ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તને આશીર્વાદ આપે છે. આજે આપણે જાણીએ કે કયા દેવતાને કયા ફૂલો અર્પણ કરવા જોઈએ.
Astro Tips: તમે જોયું જ હશે કે કોઈ જગ્યાએ ઘીનો દીવો થાય છે તો કોઈ જગ્યાએ તેલનો દીવો. કાળા તલ અને સરસવના તેલના તેલમાં પણ દીવા પ્રગટાવવામાં આવે છે. હવે મનમાં પ્રશ્ન થાય છે કે પૂજામાં ઘીનો દીવો કે તેલનો દીવો કરવો યોગ્ય છે?
દીવો પ્રગટાવવો હિંદુ ધર્મમાં ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. કોઈ પણ પૂજા પાઠ અથવા શુભકાર્ય કરતા પહેલાં દીવો પ્રગટાવીને ભગવાનને પ્રસન્ન કરવામાં આવે છે.
નવરાત્રિમાં માતાજીના અલગ અલગ દિવસે અલગ અલગ રૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. એટલું જ નહીં દરેક સ્વરૂપ સાથે માતાજીને અલગ અલગ કથાઓ જાડાયેલી છે.
વાસ્તુશાસ્ત્રના મુજબ જો તમારા ઘર પાસે કેળાનું ઝાડ હશે તો જીવનની અનેક સમસ્યાઓની નિવારણ આવશે.
મનુષ્ય અવતારમાં સુખ અને દુ:ખ એકબીજાના પૂરક હોય છે. ક્યારેક સુખનો છાંયડો હોય તો ક્યારેક દુ:ખ રૂપી તડકો હોય છે. સુખ અને દુ:ખની પરિસ્થિતિમાં માણસને મક્કમ રહેવાની શક્તિ વિશ્વાસથી મળતી હોય છે. જાણો ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આવેલા હનુમાન મંદિરો વિશે જેની સાથે ભક્તોની છે વિશેષ આસ્થા. મનોકામના પૂર્ણ કરતા આ હનુમાન મંદિરો સાથે જોડાયેલી છે રોચક વાતો...
હાલ નવરાત્રિમાં ઠેર-ઠેર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને લોકો ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. એવામાં આસો નવરાત્રિમાં પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો માં મહાકાળીના દર્શને આવી પહોંચે છે. ત્યારે પાવાગઢ ખાતે નવરાત્રિમાં અદ્ભૂત દ્રષ્યો જોવા મળ્યા હતા
આજે નવલા નોરતાનો છઠ્ઠો દિવસ છે. ત્યારે આજે મા દૂર્ગાના છઠ્ઠા સ્વરૂપ એવા મા કાત્યાયની દેવીની પૂજા અર્ચના કરવામાં આવે છે. મા કાત્યાયનીએ રાક્ષક મહિષાસુરનો વિનાશ કર્યો હતો. શ્રદ્ધા અન ભક્તિ સાથે પ્રામાણિક રીતે કાત્યાયની માતાજીની પૂજા કરવાથી ભક્તોને સમૃદ્ધિ અને આધ્યાત્મિક મુક્તિની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ નવરાત્રીના છઠ્ઠા દિવસે કેવી રીતે કરશો મા કાત્યાયનીની પૂજા…
દર વર્ષે શ્રાવણ મહિનાના (Shravan Month) શુક્લ પક્ષના પાંચમા દિવસને નાગ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આજે 13 ઓગસ્ટ, શુક્રવાર છે. આજે નાગ પંચમીના (Nag Panchami) દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે.
નવા વર્ષમાં તમામ ધાર્મિક સ્થળો પર લોકોની ભીડ જોવા મળી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો પર ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં મંદિરોના દર્શન કરવા માટે મંદિરમાં આજે ભાવિકોની લાંબી લાઇનો લાગી હતી. ચારધામો પૈકીનાં એક ધામ દ્વારકા જગત મંદિરમાં પણ દર્શન માટે ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ગિરનાર ટેમ્પલ રોપવેની સફર માણવા માટે લોકો ઉમટી પડ્યા છે. ભાવિકોનાં ઘસારાથી ધાર્મિક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા અને અવ્યવસ્થા સર્જાઇ હતી.
દેવાધીદેવ મહાદેવને પ્રસન્ન કરવાનો એક માત્ર દિવસ એટલે મહા શિવરાત્રી આ દિવસે નાના મોટા દરેક મંદીરમા ભક્તો પોતાની શક્તી મુજબ ભાંગ ,દુધ શેરડીના રસ અને પાણીથી અભિષેક કરે છે, જુદાજુદા પ્રકારના અભિષેકની મહિમા સાથે ઘીની પ્રતીમા બાનાવી તેની પૂજા કરવાની પણ અનોખી શ્રધ્ધા છે.
ભુજમાં વરસાદ માટે ખાસ યજ્ઞનું આયોજન કરાયું છે. વિસ્તારમાં લોકો ભારે આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે જેના પગલે આ આયોજન હાથ ધરાયું છે.
જિલ્લામાં વાયુ વાવાઝોડા બાદ વરસાદ લંબાતા ખેડૂતો તેમજ વેપારીઓ અને લોકો વરસાદ માટે અનેક પ્રાર્થના તેમજ વિવિધ કાર્યક્રમો કરી રહ્યાં છે. ત્યારે પ્રભાસતીર્થમાં સોમપુરા બ્રહ્મ સમુદાય દ્વારા વરુણ દેવને રીઝવવા અનોખી પૂજા કરવા માં આવે છે. જેમાં શિવલિંગને પાણીમાં ડુબાડી મહાદેવને મુંઝારો આપવામાં આવે છે.