PICS: બાલ ઠાકરેના પૌત્રની બર્થડે પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળી આ અભિનેત્રી, વાયરલ થયા ફોટા

અભિનેત્રી અલાયા ફર્નીચરવાલા (Alaya F) બાલ ઠાકરેના પૌત્ર ઐશ્વર્ય ઠાકરેની બર્થડે પાર્ટી એટેન્ડ કરવા માટે દુબઇ પહોંચી. 

નવી દિલ્હી: અભિનેતા સૈફ અલી ખાન સાથે 'જવાની જાનેમન'થી બોલીવુડમાં ડેબ્યૂ કરનાર અલાયા ફર્નીચરવાલા (Alaya F) બાલ ઠાકરેના પૌત્ર ઐશ્વર્ય ઠાકરેની બર્થડે પાર્ટી એટેન્ડ કરવા માટે દુબઇ પહોંચી. આ વાતની જાણકારી ઐશ્વર્યની માતા સ્મિતા ઠાકરે દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયો દ્વારા મળી છે, જેમાં ઐશ્વર્ય ઠાકરે કેક કાપતાં જોવા મળી રહી છે. આ વીડિયોને પોસ્ટ કરતાં સ્મિતા ઠાકરેએ અલાયા ફર્નીચરવાલાને પણ ટેગ કરવામાં આવી છે. આ સાથે જ અલાયાએ પણ આ પાર્ટીની કેટલીક તસવીરો પોતાના ઇંસ્ટાગ્રામ વોલ પર શેર કરી છે. જુઓ તસવીરો.. 

1/10

2/10

3/10

4/10

5/10

6/10

7/10

8/10

9/10

10/10